Posted inકૃષિ દર્શન

નવજાત વાછરડાની રાખો આટલી કાળજીઓ.

નવજાત વાછરડાની સમગ્ર જીવન દરમિયાન દૂધ છોડાવ્યા પછીના પ્રથમ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેથી વાછરડા/પાડાના જન્મ પછી આ મહત્વપૂર્ણ મુદ્દાઓ યાદ રાખવા છે. વાછરડાને શ્વાસ લેવામાં મદદ કરવા અને ભાવિ શ્વાસની સમસ્યાઓ અટકાવવા જન્મ પછી વાછરડા/પાડાનું નાક અને મોઢું સાફ કરવું, માતાએ તેના વાછરડાના ચોખ્ખું ચાટવું જોઈએ. તેનાથી વાછરડાના શરીરમાં લોહીનું પ્રવાહ વધારે […]