Posted inકૃષિ દર્શન

ગ્રીનહાઉસ ખેતીમાં અનેક ફાયદા, જાણો કેવી રીતે લગાવી શકો…

ગ્રીનહાઉસ ખેતી એ એક વિશિષ્ટ પ્રકારનું માળખુ છે જે પારદર્શક અથવા અર્ધપારદર્શક આવરણથી આવરી લેવામાં આવે છે અને કમોસમી વાતાવરણમાં પણ શાકભાજી, ફૂલો અને વૃક્ષો ઉગાડવાની વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિયંત્રિત વાતાવરણ છે જેને ગ્રીનહાઉસ કહેવામાં આવે છે. ભારત જેવા ઉષ્ણકટિબંધના દેશમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન પાક ઉત્પાદન માટે યોગ્ય વાતાવરણ હોતું નથી. ગ્રીનહાઉસ ટેકનોલોજી ખેડૂતો […]