Posted inભરતી

સરકારી નોકરી ઈચ્છુક લોકો માટે સારા સમાચાર, 10,000 લોકો માટે બહાર પડી ભરતી

બિહારમાં સરકારી નોકરીની શોધમાં બેઠેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે બિહાર સંયુક્ત પ્રવેશ સ્પર્ધાત્મક પરીક્ષા બોર્ડે અમીન અને અન્ય જગ્યાઓની ભરતી માટે અરજીઓ બહાર પાડી છે. આ નોકરીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BCECE બોર્ડની સત્તાવાર વેબસાઇટ bceceboard.bihar.gov.in પર જઈને આ ભરતી માટે અરજી કરી શકાય છે. નોંધનીય છે […]