જો તમારે લોન ની જરૂર છે અને જો તમે PNB બેંક ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. તમને જણાવી દઈએ કે NB બેંકP થકી ગ્રાહકોને ઘણી સેવાઓ આપવામાં આવી રહી છે. હાલમાં PNB બેંક દેશના ખેડૂતોને પૂરા 50 હજાર રૂપિયા આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર અને […]