SBI Bharti 2023:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વિશેષજ્ઞ અધિકારીની જગ્યા માટે અરજીઓ માંગી છે. આ દરમિયાન લાયક ઉમેદવારે ઓનલાઈન જવું પડશે. ઉમેદવારે અરજી માટે SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in ની મુલાકાત લેવાની રહેશે. SBI ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 29 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓએ સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ. […]