મિત્રો હાલની વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ બેંક ઓફ બરોડાએ પણ બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) વધારવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ મુજબ બરોડા રેપો લિમિટેડ લેન્ડિંગ રેટમાં વધારા સાથે હોમ લોન […]