Bank Holidays June 2023: મિત્રો હાલ 2 હજાર રૂપિયાની નોટો બેંકોમાં બદલવાનું કામ શરૂ છે.લોકો પાસે નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે. એવામાં જો તમે બેંકો જાઓ અને બેંકમાં રજા હોય તો તમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવામાં આવતા મહિને બેંકોમાં ક્યાં દિવસે બેંકો બંધ (Bank Holidays June 2023)રહેશે […]