બંધ ખાતામાં પૈસા પડ્યા છે:જો તમારું બેંક ખાતું ઘણા સમય સુધી ઉપયોગમાં લેવાતું નથી અથવા તો તમે બેંક ખાતાનો ઉપયોગ સાવ બંધ કરો ત્યારે બેંક ખાતું નકામું થઈ જાય છે. પછી આ એકાઉન્ટ એક્સેસ કરવું મુશ્કેલ બની જતું હોય છે. ઘણી વખત ખાતું બંધ પણ થઈ જાય છે. જો તમારું એકાઉન્ટ ઘણા સમયથી ઉપયોગમાં નથી […]