જો તમે બેરોજગાર હોવ અને નોકરી કે બીઝનેસ ની શોધમાં હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે ઘરે બેસીને મોટી કમાણી કરવાનું વિચારી રહ્યા છો તો SBIની ATM ફ્રેન્ચાઈઝ ખોલી શકો છો. તમને જણાવી દઈએ કે આ સમયે તમે તમારા ઘરમાં ATM લગાવીને બેંકો સાથે બિઝનેસ શરૂ કરી શકો છો […]