જો તમારું SBI ATM/ડેબિટ કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? આજના ડિજીટલ યુગમાં લોકો ઓનલાઈન બેન્કીંગ તરફ ઘણા આગળ વધ્યા છે. હાલમાં ATM/ડેબિટ કાર્ડ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આ સાથે, બેંકમાં જમા તમારા પૈસા રોકડમાં ઉપાડવાનું સરળ બની ગયું છે. જો જોવામાં આવે તો બેંકની શાખામાં ગયા વગર ATM/ડેબિટ કાર્ડ હેઠળ […]