ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના દરેક ખેડૂતોને આગામી ખરીફ સિઝન માં વાવેતર માટે બિયારણ ખરીદી વખતે સાવચેતી રાખવાની જણાવવામાં આવ્યું છે. ખરીફ સીઝનમાં ખેડૂતો હાલમાં તારીયારી સાથે બિયારણની ખરીદી કરી રહ્યા છે, અને હાલમાં વાતાવરણ ને ધ્યાનમાં રાખીને આગામી સીઝનમાં પાકનું વાવેતર થશે તેથી ખેડૂતોએ થોડી સાવચેતી રાખીને બીજની ખરીદી કરવી જોઈએ. ખેડૂતોએ માન્ય લાયસન્સ/અધિકૃત સરકારી […]