Posted inભરતી

AIIMSમાં સરકારી નોકરી કરવી હોય તો આ તક હાથથી જવા ન દો; ઘણી જગ્યાઓ માટે ભરતી પડી બહાર

જો તમે પણ AIIMS માં સરકારી નોકરી કરવા માંગો છો તો આ એક સારી તક છે. જણાવી દઈએ કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, ગુવાહાટીએ વિવિધ જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે અને આ ભરતીની સૂચના મુજબ, AIIMS, ગુવાહાટીએ ફેકલ્ટી અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ સાથે જ લાયક ઉમેદવારો […]