સૂર્યમુખીની ખેતી ખરા સોના સમાન: ગુજરાતમાં અત્યારે રાસાયણિક ખેતી સામે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો વધી રહ્યા છે, ખેડૂતો ને જેમ જેમ એ વિશે માહિતી અને જાણ થાય તે મુજબ તે ઓર્ગેનિક ખેતીમાં આગળ વધીને વધુ ઉત્પાદન લઈને રસાયણમુક્ત ફળ અને શાકભાજી પહોંચાડીને મદદ કરે છે.જેમાં સૂર્યમુખીની ખેતી પણ ઓર્ગેનિક રીતે થાય છે. ગુજરાતના ખેડૂતો હવે […]