મોદી સરકાર દેશમાં પોતાની યોજનાઓ થકી દરેક લોકોને ફાયદો પહોંચાડી રહી છે. જેમાં સરકારની પીએમ આવાસ યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ દેશભરમાં શહેરી અને ગ્રામીણ લોકોને 3 કરોડ પાકાં મકાનો આપવામાં આવ્યા છે. ફરી એકવખત, સરકારે PM આવાસ યોજના હેઠળ 80 […]