5 મોટા ફેરફારો: મીત્રો દર મહિનાના પહેલી તારીખે ઘણા નિયમો/ ફેરફારો બદલાતા હોય છે. એવામાં આવતા મહિને પણ અમુક એવા નીયમો છે જે બદલાવા જઈ રહ્યા છે. 5 મોટા ફેરફારો સામાન્ય માણસ માટે આ 5 મોટા ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. મહિનો શરૂ થતાં પહેલાં તમારે આ નિયમો જાણી લેવા જરૂરી છે. […]