Posted inકૃષિ દર્શન

કપાસના આજના તાજા ભાવ સૌથી વધુ કઈ બજારમાં મળ્યા જુઓ

મિત્રો, બજાર માં ચાલતા અલગ અલગ પાક મુજબ ભાવ હોય છે, આજે આપણે કપાસના ભાવ વિશે જોઈશું, કપાસના સૌથી વધુ ભાવ ક્યાં મળ્યા અને કેટલા મળ્યા તે વિશે તમામ બજાર મુજબ આજના નવા કપાસના બજાર ભાવ જુઓ. કપાસના આજના તાજા ભાવ : 08/06/2023 જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ અમરેલી બગસરા 6500 7525 […]