4G કે 5G કપાસનું વાવેતર: હવે વરસાદની સિઝન આવતા જ ખરીફ પાકની વાવણી શરૂ થઈ થશે. હાલમાં નકલી પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યુ છે. આમાંથી કૃષિ પણ બાકાત નથી. ઘણા ખેડૂતો નકલી બિયારણની જાળમાં ફસાઈ ગયા છે. સરકારે ખેડૂતોને આગામી ખરીફ સિઝનમાં વાવણી માટે બિયારણની ખરીદી વખતે છેતરપીંડીથી બચવા સાવચેત રહેવા જણાવ્યું છે. આ મામલે સરકારે […]