દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ઘણી ભરતી બહાર પડી છે જેમાં ચોકીદાર, પટાવાળા, ડ્રાઈવર અને અન્ય પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

હાલ જ ગુરુકુળ તરફથી એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ગુરુકુળ દ્વારા શાળા માટે શિક્ષક, એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક,પટાવાળા, ચોકીદાર, ડ્રાઈવર તથા હોસ્પિટલ માટે લેબ ટેકનેશિયનની પોસ્ટ માટે ઘણી ભરતી બહાર પાડવામાં આવી છે અને લોકો આ માટે અરજી મોકલી શકે છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
શિક્ષક(કોમ્પ્યુટર) 04
શિક્ષક(જીવવિજ્ઞાન) 02
શિક્ષક(અંગ્રેજી) 04
એકાઉન્ટન્ટ કામ ક્લાર્ક 02
પટાવાળા 10
ગૃહપતિ 05
ચોકીદાર 05
ડ્રાઈવર 04
લેબ ટેકનીશિયન 03

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ રીતે કરો અરજી

https://gurukul.org/ આ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો

ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી અરજી કરી શકો છો

ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો.

ઇમેઇલ આઈડી [email protected]

ઓફ્લાઈન અરજી તમે પોસ્ટ દ્વારા કરી શકો છો.

વધુમાં વાંચો :- Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ પર ભરતી, આ રીતે કરો અરજી.

સરનામું: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કણભા, તાલુકો – દસ્કોઈ, જિલ્લો – અમદાવાદ છે.

અરજીમાં સિવી, માર્કશીટ, ફોટો,આધારકાર્ડ, ડીગ્રી, અનુભવનું સર્ટિફિકેટ અન્ય ઝેરોક્ષ જોડવાની રહેશે

ભરતી સબંધિત તમામ માહીતી માટે 9879529712 તથા 9879559711 પર સંપર્ક કરો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *