ઘર ખરીદવું એ લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે પણ વધુ પડતાં સમયમાં એવું બને છે કે ઘણા લોકો ઘર ખરીદવા અસમર્થ છે કારણ કે તેઓ પાસે પૂરતી મૂડી નથી અને હોમ લોન લેવા પર EMI પરવડી શકતા નથી.

એવામાં જણાવી દઈએ કે શરૂઆતના વર્ષોમાં હોમ લોન EMIનો મોટો હિસ્સો વ્યાજનો હોય છે અને જો તમે 9% વ્યાજ પર 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો તો તમારે 20 વર્ષમાં 34 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે.

હોમ લોન પર નહીં ચૂકવવું પડે 1 રૂપિયાનું વ્યાજ

ભલે આ એક મોટી રકમ છે પણ તેનાથી બચવાની પણ એક રીતે છે. એવું નથી કે લોનના વ્યાજને ટાળી શકતા નથી. આજે અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકો છો. આ ટ્રિક એવી છે કે તમારે 1 રૂપિયાનું પણ વ્યાજ ચૂકવવું પડશે નહીં.

હોમ લોન પર નહીં ચૂકવવું પડે વ્યાજ

હોમ લોન 30 લાખ રૂપિયાની લો અને 20 વર્ષ સુધી 9 ટકા વ્યાજ ચૂકવવાનું આવે એટલે કે જો તમે 20 વર્ષ સુધી માસિક EMI ચૂકવવાનું ચાલુ રાખો છો, તો તમે કુલ 64.78 લાખ રૂપિયા ચૂકવશો. આ 34.78 લાખ વધારાનું વ્યાજ છે જે તમે ચૂકવો છો.

હોમ લોન પર

એવામાં જો જો તમે લોન પર શૂન્ય વ્યાજ ચૂકવવા માંગો છો, તો તમે હોમ પર લોન લો ત્યારથી જ SIP શરૂ કરી શકો છો. જણાવી દઈએ કે SIP રકમ તમારી લોનની રકમના 0.10% હોવી જોઈએ એવામાં જો તમે 30 લાખ રૂપિયાની લોન લીધી છે તો 0.10% 3000 રૂપિયા છે.

વધુમાં વાંચો :- ઉનાળાની સીઝનમાં શરૂ કરો આ બિઝનેસ દર મહિને થશે 1 લાખ કરતાં વધુ કમાણી

જો તમે આ રકમ સાથે 20 વર્ષ માટે SIP કરો છો અને સરેરાશ વાર્ષિક 15% વળતર મેળવો છો એટલે કે તમે 38.27 લાખ રૂપિયાનું વળતર મેળવશો.

આ વળતર તમારી હોમ લોન પર ચૂકવવામાં આવેલી રકમથી વધુ હશે. એટલે કે તમારી હોમ લોન વ્યાજમુક્ત થઈ ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *