# Trend Gujarat.com ## Posts - [Trend Gujarat E-Paper 09 January 2026 | Today Gujarati Newspaper PDF](https://trendgujarat.com/trend-gujarat-e-paper-9-january-2026/): Trend Gujarat આજનું ઈ-પેપર (09 જાન્યુઆરી 2026) વાંચો. ગુજરાતના તાજા સમાચાર, રાજકારણ, સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સમાચાર PDFમાં. - [📰 ✍️ લેખનપ્રેમીઓ માટે ખાસ તક!](https://trendgujarat.com/writer/): ✨ શું તમને લખવાનો શોખ છે? શું તમે✔️ લેખ લખો છો?✔️ વિચારો શબ્દોમાં ઉતારી શકો છો?✔️ સમાજ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો? 👉 તો Trend Gujarat આપે છે તમને તમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ! 📢 આપ પણ આપના આર્ટિકલ અમોને મોકલો તમારા દ્વારા લખાયેલા📝 સમાચાર📝 માહિતીપ્રધાન લેખ📝 સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, લાઈફસ્ટાઈલ વિષયક લેખ Trend Gujarat વેબસાઇટ પર આપના નામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે. 🖊️ લેખક તરીકે તમારી ઓળખ બનાવો 📩 લેખ મોકલવા માટે 👉 અમોને WhatsApp / Email દ્વારા સંપર્ક કરો👉 તમારો લેખ મોકલો અને બની જાઓ Trend Gujarat પરિવારનો ભાગ 🌐 Trend Gujarat તમારા વિચારોને આપતું મંચ - [ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક અધિવેશન આનંદ નિકેતન સ્કૂલમાં યોજાયું](https://trendgujarat.com/gujarat-awardee-teachers-federation-annual-conference-gandhinagar/): ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહ ગાંધીનગરના આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો, જેમાં એવોર્ડી શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન. તેના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન સ્કૂલ – સુઘડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.           કાર્યક્રમનો શુભારંભ સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવ્યો. આ અવસરે પધારેલા માનવંતા મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા અને સ્મૃતિભેટ અર્પણ કરીને ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદશ્રી રતિલાલ બોરીસાગર સાહેબે જણાવ્યું હતું કે, શિક્ષક હોવું એ ગૌરવની વાત […] - [ગ્રીનલૅન્ડ પર અમેરિકી કબજો થયો તો ‘નાટો’નો અંત આવી શકે: ડેનમાર્કની ચેતવણી](https://trendgujarat.com/greenland-us-control-nato-denmark-warning/): ગ્રીનલૅન્ડ પર અમેરિકી કબજાની ટ્રમ્પની ટિપ્પણી બાદ ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડે કડક વિરોધ નોંધાવ્યો છે. ડેનમાર્કે ચેતવણી આપી છે કે આવું થયું તો નાટો ગઠબંધન તૂટી શકે. ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ યુરોપીય રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ છે. ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ બંનેએ આ નિવેદનનો કડક વિરોધ નોંધાવ્યો છે અને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સનએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ગ્રીનલૅન્ડ પર અમેરિકી કબજો કરવામાં આવશે, તો NATO ગઠબંધનનો અંત આવી શકે છે. તેમણે ઉમેર્યું કે ગ્રીનલૅન્ડ પર દબાણ અથવા લશ્કરી કાર્યવાહી નાટોની એકતા માટે ગંભીર ખતરો સાબિત થશે. ગ્રીનલૅન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક […] - [ભારતે અમેરિકામાં પોતાના હિતોને આગળ ધપાવવા લોબીંગ કંપનીની મદદ લીધી](https://trendgujarat.com/india-us-lobbying-company-embassy-news/): ભારતીય દૂતાવાસે અમેરિકા ખાતે વેપાર કરાર અને ઓપરેશન સિંધૂર મુદ્દે ભારતના હિતોને આગળ ધપાવવા અમેરિકન લોબીંગ કંપનીની સેવાઓ લીધી હોવાનું ખુલાસો થયો છે. અમેરિકામાં ભારતના વ્યાપારિક અને કૂટનીતિક હિતોને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે એક અમેરિકન લોબીંગ કંપનીની મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. આ માહિતી અમેરિકાના ન્યાય વિભાગ (DoJ) પાસે દાખલ કરાયેલા દસ્તાવેજોમાંથી બહાર આવી છે. SHW પાર્ટનર્સ નામની લોબીંગ કંપનીએ Foreign Agents Registration Act (FARA) હેઠળ અમેરિકન ન્યાય વિભાગને આપેલી માહિતી મુજબ, કંપનીએ ભારતીય મિશનને વેપાર કરાર તથા ઓપરેશન સિંધૂર સંબંધિત મુદ્દાઓ પર મીડિયા કવરેજ અને વ્યૂહરચનાત્મક સલાહ આપવા સહાય કરી હતી. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતીય […] - [યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફીલા તોફાનનું તાંડવ, અનેક દેશોમાં જનજીવન ઠપ્પ](https://trendgujarat.com/europe-heavy-snowfall-winter-storm-news/): યુરોપના અનેક દેશોમાં ભારે હિમવર્ષા, બરફીલા તોફાન અને કડક ઠંડીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ફ્લાઈટ, રેલ અને રોડ પરિવહન ઠપ્પ, અનેક લોકોના મોત. યુરોપના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા, બરફ અને તીવ્ર ઠંડીના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત બન્યા છે તેમજ અલગ-અલગ દેશોમાં અનેક લોકોના મોતની ઘટનાઓ પણ સામે આવી છે. દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં ભારે બરફીલા તોફાન સાથે જોડાયેલા માર્ગ અકસ્માતોમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. ભારે હિમવર્ષાના કારણે પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઐતિહાસિક સ્થળો અને વિસ્તારો બરફની ચાદરમાં ઢંકાઈ ગયા, જેના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. ભારે […] - [વિદેશમાં અભ્યાસ પછી સ્થાયી થવાનું સપનું: કેનેડા બન્યું વધુ સરળ અને વિશ્વસનીય વિકલ્પ](https://trendgujarat.com/canada-vs-uk-study-pr-indian-students/): વિદેશમાં અભ્યાસ બાદ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા યુકે કરતા વધુ ઝડપી અને સરળ વિકલ્પ બની રહ્યું છે. PR, PGWP અને ઇમિગ્રેશન નિયમોની સંપૂર્ણ માહિતી વાંચો. વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક, સરળ અને વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ Study to Immigration એટલે કે અભ્યાસ બાદ સ્થાયી નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયામાં કેનેડાએ યુકેને પાછળ છોડ્યું છે. હાલમાં બંને દેશોમાં આવાસ અને વસ્તી દબાણના કારણે ઇમિગ્રેશન નિયમો કડક કરવામાં આવ્યા છે, તેમ છતાં કેનેડાની વ્યવસ્થા હજુ પણ વધુ સ્પષ્ટ, સરળ અને ઝડપી ગણાય છે. કેનેડામાં ઉચ્ચ અભ્યાસ […] - [Trend Gujarat E-Paper 8 January 2026 | આજનું ટ્રેન્ડ ગુજરાત અખબાર PDF](https://trendgujarat.com/trend-gujarat-e-paper-8-january-2026/): Trend Gujarat E Paper Gujarat E Paper Today 8 January 2026 E Paper Gujarati News PDF Today Gujarat News - [સ્ટાર્ટઅપ્સ માટે નવી PLI Auto scheme અંગે સરકાર વિચારણા કરી શકે છે](https://trendgujarat.com/startup-pli-auto-scheme-india/): સ્ટાર્ટઅપ્સ અને નાના ઉદ્યોગોને હાલની PLI Auto Schemeમાં પાત્રતા ન મળતા કેન્દ્ર સરકાર નવી PLI Auto Scheme અંગે વિચારણા કરી શકે છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે જો ઉદ્યોગ એક મત બનાવીને DPIIT અથવા MSME મંત્રાલય સમક્ષ વિગતવાર પ્રસ્તાવ રજૂ કરે, તો સ્ટાર્ટઅપ્સ માટે અલગ યોજના શક્ય બની શકે છે. હાલની PLI Auto Scheme ફરી ખોલી શકાતી નથી, કારણ કે તે Union Cabinet દ્વારા મંજૂર છે. વર્તમાન યોજના હેઠળ મોટા OEMsને incentive મળ્યું છે, જ્યારે કડક eligibility criteriaને કારણે ઘણા e2w સ્ટાર્ટઅપ્સ બહાર રહી ગયા છે. સ્ટાર્ટઅપ્સ અને નાના યુનિટ્સ માટે નવી PLI Auto scheme અંગે સરકાર વિચારણા કરી શકે […] - [સશક્ત નારી મેળા ગુજરાત: સ્વદેશી ઉત્પાદનો સાથે મહિલા સશક્તીકરણને નવી દિશા](https://trendgujarat.com/sashakt-nari-mela-gujarat/): સશક્ત નારી મેળા ગુજરાત દ્વારા રાજ્યના ૩૧ જિલ્લાઓમાં રૂ. ૪ કરોડથી વધુ સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું. મહિલા સશક્તીકરણ અને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજનાને વેગ મળ્યો. સશક્ત નારી મેળા ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તીકરણ અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહનનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યો છે.વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ સ્વદેશી પહેલો હાથ ધરવામાં આવી રહી છે. સશક્ત નારી મેળા ગુજરાત દ્વારા સ્વદેશી અને મહિલા સશક્તીકરણનું સંમિલન ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં રાજ્યના ૩૧ જિલ્લાઓમાં આયોજિત સશક્ત નારી મેળા ગુજરાતએ સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર સાથે મહિલા સશક્તીકરણને વિશેષ રૂપે ઉજાગર કર્યું છે. આ મેળાઓ દ્વારા કુલ […] - [દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોરને મડાલ ગામના વિકાસ બદલ સન્માન](https://trendgujarat.com/divya-sarpanch-award-bharatkumar-thakor/): અહેવાલ ગુલાબ મેમણ , વાવ થરાદ બ્યૂરો ચીફ બનાસકાંઠાના મડાલ ગામના સરપંચ ભરતકુમાર ઠાકોરને દિવ્ય સરપંચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોર માટે ગૌરવની ક્ષણ. દિવ્ય સરપંચ એવોર્ડ ભરતકુમાર ઠાકોરને કેમ મળ્યો? બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ગામના સરપંચ ભરતકુમાર શાંતિજી ઠાકોરનું આજ રોજ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા સતત નવ વર્ષથી સરપંચ તરીકે કાર્યરત રહી મડાલ ગામનો સર્વાંગી વિકાસ કરવાના બદલામાં તેમને Divya Bhaskar તરફથી ‘દિવ્ય સરપંચ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. નવ વર્ષમાં ગામનો કાયાપલટ સરપંચ ભરતકુમાર ઠાકોરે કોઈપણ જાત-નાતના ભેદભાવ વિના સતત કાર્યશીલતા દાખવી છે. તેમના કાર્યકાળ દરમિયાન મડાલ ગામમાં રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ, શિક્ષણ […] - [Trend Gujarat E-Paper 7 January 2026 | આજનું ટ્રેન્ડ ગુજરાત અખબાર PDF](https://trendgujarat.com/trend-gujarat-epaper-7-january-2026/): trend Gujarat Daily News paper pdf file - [ભાભર હાઇવે ઉપર ઓવરલોડ અને રોયલ્ટી ચોરીના ટર્બો ટ્રકો બેરોકટોક, તંત્રની ચૂપકીદી સામે આક્રોશ](https://trendgujarat.com/bhabhar-highway-overloaded-turbo-trucks-royalty-theft/): ભાભર હાઇવે પરથી ઓવરલોડ અને રોયલ્ટી ચોરી કરતી ટર્બો ટ્રકો બેરોકટોક પસાર થતી હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. - [Modasa Kelavani Mandal સંચાલિત કલરવ શાળામાં બે દિવસીય ‘કલરવ કાર્નિવલ’નું ભવ્ય આયોજન](https://trendgujarat.com/kalarav-carnival-modasa-kelavani-mandal-school/): અહેવાલ યોગેશભાઈ , મોડાસા મોડાસા શહેરમાં આવેલી Modasa Kelavani Mandal સંચાલિત કલરવ શાળામાં પ્રમુખશ્રીની પ્રેરણાથી બે દિવસીય કલરવ કાર્નિવલ (Fun Fair) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારી સાથે આ કાર્યક્રમ શિક્ષણ સાથે આનંદનો સુંદર સંગમ બન્યો. 🎪 કલરવ કાર્નિવલનું અનોખું આયોજન મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં દર વર્ષે જેમ, આ વર્ષે પણ પ્રમુખશ્રીની પ્રેરણાથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષમાં વિશેષ રૂપે બે દિવસીય કલરવ કાર્નિવલ મોડાસા (Fun Fair)નું સુંદર અને આનંદમય આયોજન કરવામાં આવ્યું. 🍔 50થી વધુ સ્ટોલથી ભરેલો મેળો કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓએ વાલી મિત્રો અને શિક્ષકોના સહકારથી અંદાજે 50થી વધુ સ્ટોલ ઉભા કર્યા હતા. જેમાં આ […] - [ભિલોડા મુનાઈ ગ્રુપ સેવા સહકારી મંડળી ઉદ્ઘાટન સમારોહ મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં યોજાયો](https://trendgujarat.com/bhiloda-munai-group-seva-sahakari-mandali-inauguration/): ભિલોડા તાલુકાની મુનાઈ ગ્રુપ સેવા સહકારી મંડળી લિ. દ્વારા યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં નવી ઇમારતનું લોકાર્પણ મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જેમાં સહકારથી સમૃદ્ધિ અને ગ્રામ વિકાસના મહત્વ પર ચર્ચા કરવામાં આવી. - [મોડાસા દધાલિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન દીકરીઓને ચણિયાચોલીની ભેટ](https://trendgujarat.com/modasa-dadhalia-primary-school-cultural-program-gift/): અહેવાલ વિનોદભાવસાર અરવલ્લી બ્યૂરો ચીફ મોડાસા દધાલિયા પ્રાથમિક શાળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સેવાભાવી દાતાઓ દ્વારા દીકરીઓને ચણિયાચોલીની ભેટ આપવામાં આવી, જેના કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. 🟨 મોડાસા દધાલિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મોડાસા તાલુકામાં આવેલી દધાલિયા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર શાળા પ્રાંગણ આનંદમય વાતાવરણથી છલકાયું હતું. 🟨 દીકરીઓને ચણિયાચોલીની ભેટ આપી સેવાભાવી દાતાઓએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું આ કાર્યક્રમ દરમિયાન સેવા પરમો ધર્મ ના ભાવ સાથે સેવાભાવી દાતા શ્રી રણછોડભાઈ સુખાભાઈ પંચાલ, શ્રી મુકેશભાઈ વાલાભાઈ પંચાલ તથા શ્રી કાંતિભાઈ તળશીભાઈ પંચાલના હસ્તે, તેમજ નવનીતભાઈ […] - [Trend Gujarat E-Paper 06 January 2026 | Today Gujarati Newspaper PDF](https://trendgujarat.com/trend-gujarat-e-paper-06-january-2026/): Read Trend Gujarat E-Paper 06 January 2026 online. Latest Gujarat news, politics, city updates and headlines. Direct view PDF – no download required. Trend Gujarat આજનું e-paper 06 જાન્યુઆરી 2026 (મંગળવાર) હવે ઓનલાઈન વાંચવા માટે ઉપલબ્ધ છે. આજના અંકમાં ગુજરાતના તાજા સમાચાર, રાજકીય અપડેટ, શહેર-જિલ્લા સમાચાર, વેપાર, રમતગમત અને અન્ય મહત્વપૂર્ણ સમાચાર વાંચી શકો છો. Trend Gujarat E-Paper તમે કોઈ ડાઉનલોડ વગર સીધું ઓનલાઈન જોઈ શકો છો. મોબાઈલ, ટેબલેટ અથવા કમ્પ્યુટર પર સરળતાથી e-paper વાંચવાની સુવિધા ઉપલબ્ધ છે. 👇 Trend Gujarat આજનું e-paper અહીં વાંચો 📢 Trend Gujarat ના તાજા સમાચાર દરરોજ WhatsApp પર મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાઓ. Trend […] - [Trend Gujarat E-Paper 5 January 2026 | Today Gujarati Newspaper PDF Online](https://trendgujarat.com/trend-gujarat-e-paper-5-january-2026-today-gujarati-newspaper-pdf-online/): Read Trend Gujarat today's e-paper dated 5 January 2026. Gujarati newspaper available online with direct view, no download required. - [ટ્રેન્ડ ગુજરાત આજનું અખબાર | 4 જાન્યુઆરી 2026 | Gujarati E-Paper](https://trendgujarat.com/trend-gujarat-epaper-4-jan-2026/): Trend Gujarat આજનું e-paper વાંચો. ગુજરાતના તાજા સમાચાર, રાજકારણ, સમાજ અને ખેલ – PDF ડાઉનલોડ વગર સીધું ઓનલાઈન. - [Trend Gujarat Today e-Paper | 3 January 2026 | Gujarati News PDF](https://trendgujarat.com/epaper/): Trend Gujarat e-Paper 3 January 2026 Gujarat News PDF - [એરફ્રાયર ઓટ્સ ટિક્કી (હેલ્ધી વર્ઝન)](https://trendgujarat.com/weight-loss-oats-tikki-recipe/) - [Airfryer Harabhara Kabab (Healthy Version) ](https://trendgujarat.com/airfryer-harabhara-kabab-healthy-version-by-yasmin-mansuri/): જો તમે ઓઈલ વગરની હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી શોધી રહ્યા હો,તો Airfryer Harabhara Kabab એક પરફેક્ટ વિકલ્પ છે. પાલક, વટાણા અને તાજી શાકભાજીથી બનેલી આ રેસીપીવેઈટ લોસ, જિમ ડાયટ અને ડિનર માટે ખૂબ જ યોગ્ય છે. Method - [Airfryer Soya Vadi Tikki – High Protein Recipe](https://trendgujarat.com/airfryer-soya-vadi-tikki-high-protein/) - [મોડાસા: સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200+ બહેરા મૂંગા બાળકો માટે ભોજન સમારંભ](https://trendgujarat.com/modasa-sanskar-charitable-trust-bhojan-samarambh-2026/): અહેવાલ વિનોદ ભાવસાર અરવલ્લી બ્યૂરો ચીફ મોડાસા ખાતે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટે પોતાના આઠમા સ્થાપના દિવસની ઉજવણી અનોખી રીતે કરી. 2 જાન્યુઆરી 2026ના રોજ ટ્રસ્ટ દ્વારા બહેરા મૂંગા શાળામાં 200થી વધુ બાળકો માટે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓની વિશેષ હાજરી રહી, અને બાળકો માટે આનંદદાયક પ્રસંગ સર્જાયો. મોડાસા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200થી વધુ બહેરા મૂંગા બાળકો માટે ભોજન સમારંભ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના 8મા સ્થાપના દિવસની ઉજવણીમાં મોડાસા ખાતે વિશેષ ભોજન સમારંભ યોજાયો, 200થી વધુ બહેરા મૂંગા બાળકોને લાભ મોડાસામાં સેવા ભાવના સાથે અનોખી ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ […] - [નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું](https://trendgujarat.com/national-schools-chess-championship-2025-gujarat-victory/): નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 14મી નેશનલ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ પોતાની કુશળતા, વ્યૂહરચના અને અદમ્ય આશાવાદથી દેશભરમાં પ્રશંસા મેળવી છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ વય જૂથોની કેટેગરીમાં અનેક રાજ્યોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતના ખેલાડીઓએ પોતાનું પ્રભાવશાળી સ્થાન સ્થાપિત કર્યું. ખાસ કરીને અંડર-11 ઓપન કેટેગરીમાં ધ્યાન પટેલે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અપરાજિત રહીને 8.5 પોઈન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો અને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવનાર બન્યો. તેની શાંતિપૂર્ણ રમત, સચોટ આયોજન અને મજબૂત નિર્ણય શક્તિએ દરેક મેચમાં વિરોધીઓને દબાણમાં રાખ્યા હતા. […] - [Modasa PTC College: શિક્ષક સંગોષ્ઠીમાં ધનગીરી બાપુએ આપ્યું નિર્વ્યસનનું મહત્વ](https://trendgujarat.com/modasa-ptc-college/): અહેવાલ : યોગેશભાઈ મોડાસા , મોડાસા લાટીવાળા PTC College માં નવી વર્ષની ઉજવણી, શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધો પર વિશેષ ભાર મોડાસાની લાટીવાળા PTC કોલેજમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત શિક્ષક સંગોષ્ઠી યોજાઈ હતી, જેમાં દેવરાજ ધામના સંત ધનગીરી બાપુએ શિક્ષકના નિર્વ્યસન અને કર્તવ્ય વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. મોડાસા PTC College માં શિક્ષક સંગોષ્ઠીનું આયોજન મોડાસા લાટીવાળા PTC કોલેજમાં નવા વર્ષની શરૂઆત નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને સમારંભના અધ્યક્ષ સુભાષભાઈ શાહે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે સંનિષ્ઠ અને નિર્વ્યસની શિક્ષક જ દેશને વિકાસની દિશામાં આગળ લઈ જઈ શકે છે. દીપ પ્રાગટ્ય સાથે […] - [2-1-2026](https://trendgujarat.com/2-2-2026-trend-gujarat-e-paper/) - [1-1-2026](https://trendgujarat.com/1-1-2026/) - [Gujarati Calendar 2026](https://trendgujarat.com/gujarati-calendar-2026/) - [31-12-2025](https://trendgujarat.com/31-12-2025/) - [ખાટુશ્યામ, સાલસર હનુમાનજી અને પુષ્કર યાત્રા માટે ખાસ ટુર પેકેજ](https://trendgujarat.com/toureby-vinodbhavsar/): વિનોદભાઈ ભાવસાર (Mo. 9106154081) ધાર્મિક પ્રવાસીઓ માટે લક્ઝરી બસ યાત્રા, 6-8 જાન્યુઆરીએ ખાસ વ્યવસ્થા ધાર્મિક યાત્રાના શોખીન લોકો માટે ખુશીના સમાચાર છે. આવનાર 6, 7 અને 8 જાન્યુઆરીએ ખાટુશ્યામ, સાલસર હનુમાનજી, પુષ્કર તથા સાળીયા શેઠના દર્શન માટે વિશેષ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓને આરામદાયક લક્ઝરી સ્લીપર બસમાં પ્રવાસ કરવાની સુવિધા મળશે, જે શ્રદ્ધા અને આરામ બંનેનું અનોખું સંયોજન આપે છે. યાત્રા માટે ખાસ સુવિધાઓ અને ભાડાની માહિતી આ ધાર્મિક યાત્રા બે દિવસ અને એક રાત માટે યોજાશે. યાત્રાળુઓને સવારે ચા-નાસ્તા અને બે ટાઈમ જમવાની વ્યવસ્થા આપવામાં આવશે, જેથી તેઓ આરામથી પ્રવાસ માણી શકે. બંને કપલ માટે […] - [30-12-2025](https://trendgujarat.com/30-12-2025/) - [ઇડર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વેટર વિતરણ](https://trendgujarat.com/sabarkantha-news/): અહેવાલ રાજેશભાઈ ચાવડા, સાબરકાંઠા બ્યુરો ચીફ ગોરલ ધોળીયા શાળામાં 200 બાળકોને વિનામૂલ્યે સ્વેટર આપ્યા ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ 26 ડિસેમ્બર, 2025ના રોજ ગોરલ મુકામે ધોળીયા પ્રાથમિક શાળામાં 200 ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને ગરમ સ્વેટર અને ટોપીનું વિતરણ કર્યું હતું. આ સેવાકાર્ય શિયાળાની ઠંડીમાં દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વિતરણ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના શક્તિ ઉમંગભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ટવીકંલબેન ચૌધરી, જસુભાઈ શાંમળભાઈ ચૌધરી, દક્ષાબેન જસુભાઈ ચૌધરી (પૂર્વ સરપંચશ્રી ગોરલ) સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીનેશભાઈ બેચરભાઈ ચૌધરી (ભારતીય જનતા પાર્ટી સંગઠન ઇડર તાલુકા પ્રમુખ), ગામના આગેવાનો, શાખા પ્રમુખ નરસિંહભાઈ કે. પટેલ, પૂર્વ પ્રમુખ ડૉ. ગુણવંતભાઈ પી. જોષી, […] - [શામળાજી વિસ્તારમાં બે પોલીસકર્મી દારૂ હેરાફેરીમાં ઝડપાયા](https://trendgujarat.com/modasa-aravalli-news-police/): અહેવાલ: વિનોદભાઈ ભાવસાર અરવલ્લી બ્યુરોચિફ એલસીબીની કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ભારે ચર્ચા શામળાજી વિસ્તારમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂની હેરાફેરી રોકવા તહેનાત રહેલી જિલ્લા પોલીસની ટીમે પોતાના બે પોલીસકર્મીઓ વિદેશી દારૂ સાથે ઝડપ્યા છે. આ ઘટના અણસોલ ચેકપોસ્ટ નજીક રાત્રિના સમયે બની હતી. જિલ્લા એલસીબીના પીઆઇ એમ એચ ઝાલા પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પાસે હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા પોપટભાઈ ભરવાડ અને રાહુલ દેસાઈ નામના બે એસઆરપી જવાન વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એલસીબી ટીમે બંને પોલીસકર્મીઓને ઝડપી પાડ્યા હતા અને તેમના પાસેથી વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ […] - [મોડાસા ખાતે કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસની વિશેષ ઉજવણી](https://trendgujarat.com/special-celebration-of-the-congress-partys-141st-foundation-day-held-at-modasa/): અહેવાલ વિનોદ ભાવસાર , મોડાસા – બ્યુરોચીફ મોડાસા ખાતે આજે કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, યુવાનો અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી. મોડાસા ખાતે ઉજવણી: શું થયું? અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની મોટી હાજરી રહી હતી. કોંગ્રેસની ઐતિહાસિક ભૂમિકા પર પ્રકાશ ધ્વજવંદન બાદ જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં […] - [વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું](https://trendgujarat.com/trendgujarat/): વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે મોરીલા ગામે ગોગા મહારાજના મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર, ગોળીયા પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના મોરીલા- ખોરડા રોડ, આરોગ્ય વિભાગ હેઠળના જાણદી તથા ડોડગામ ગામે પેટા આરોગ્ય કેન્દ્રોના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ […] - [29-12-2025](https://trendgujarat.com/29-12-2025/) - [Toxic Movie: हुमा कुरैशी का दमदार फर्स्ट लुक रिलीज, यश स्टारर फिल्म को लेकर बढ़ा एक्साइटमेंट](https://trendgujarat.com/toxic-movie-5-reasons-huma-qureshi-first-look-excites-fans/): हुमा कुरैशी ने फिल्म Toxic में एलिजाबेथ के रोल में किया धमाकेदार एंट्री, 19 मार्च 2026 को रिलीज होगी यश की यह मच अवेटेड मूवी ‘केजीएफ’ स्टार यश की अपकमिंग फिल्म ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ से फैंस की एक्साइटमेंट लगातार बढ़ती जा रही है। अब इस फिल्म से हुमा कुरैशी का फर्स्ट लुक सामने आ चुका है, जिसमें वह एक दम अलग और पावरफुल अवतार में नजर आ रही हैं। फिल्म Toxic में क्या है खास? ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ एक पीरियड गैंगस्टर फिल्म है जिसे गीतु मोहनदास ने डायरेक्ट किया है। फिल्म की स्टारकास्ट काफी […] - [28-12-2025](https://trendgujarat.com/28-2/) - [27-12-2025](https://trendgujarat.com/27-12-2025-2/) - [25-12-2025](https://trendgujarat.com/25-12-2025/) - [24-12-2025](https://trendgujarat.com/24-12-2025/) - [23-12-2025](https://trendgujarat.com/23-12-2025/) - [](https://trendgujarat.com/471-2/) - [27-12-2025](https://trendgujarat.com/27-12-2025/) - [Kriti Sanon बनीं Supply6 की ब्रांड एंबेसडर और निवेशक](https://trendgujarat.com/kriti-sanon-supply6-brand-ambassador/): Kriti Sanon बनीं Supply6 की Brand Ambassador और Investor, 9.1 करोड़ की Seed Funding के बाद जुड़ीं Kriti Sanon as a Brand Ambassador Supply6 ने Kriti Sanon को ब्रांड में शामिल किया, कंपनी ने हाल ही में 9.1 करोड़ रुपये की फंडिंग हासिल की और अपने प्रोडक्ट्स को शहरी उपभोक्ताओं तक पहुंचाने की योजना बनाई है View this post on Instagram A post shared by Supply6 — All-in-one Nutrition (@supply6) बॉलीवुड एक्ट्रेस और उद्यमी Kriti Sanon ने Bengaluru की D2C nutrition ब्रांड Supply6 के साथ बतौर ब्रांड एंबेसडर और इन्वेस्टर जुड़ने का ऐलान किया है। Supply6 ने हाल ही में […] - [Navina Bole: Modeling से लेकर Rishton Ka Chakravyuh तक का सफर, TV Actress की खास कहानी](https://trendgujarat.com/navina-bol/): टीवी की पॉपुलर एक्ट्रेस Navina Bole का मुंबई से Ishqbaaaz तक का सफर, जानें निजी और प्रोफेशनल लाइफ की खास बातें मुंबई में जन्मी और पली-बढ़ी टीवी अभिनेत्री Navina Bole ने मॉडलिंग से लेकर टेलीविजन की दुनिया में अपनी खास पहचान बनाई है। उनकी एक्टिंग जर्नी, निजी जीवन और फेमस शोज़ में निभाई गई भूमिकाओं ने उन्हें टीवी इंडस्ट्री का जाना-पहचाना नाम बना दिया है। View this post on Instagram A post shared by Navina Bole (@navina_005) Navina Bole का टीवी इंडस्ट्री में सफर Navina Bole ने अपने करियर की शुरुआत मॉडलिंग से की थी और कई बड़े ब्रांड्स के […] - [Akshaye Khanna ने Drishyam 3 छोड़ी, Dhurandhar की सफलता के बाद बढ़ी फीस बनी वजह](https://trendgujarat.com/akshaye-khanna-%e0%a4%a8%e0%a5%87-drishyam-3-%e0%a4%9b%e0%a5%8b%e0%a4%a1%e0%a4%bc%e0%a5%80-dhurandhar-%e0%a4%95%e0%a5%80-%e0%a4%b8%e0%a4%ab%e0%a4%b2%e0%a4%a4%e0%a4%be-%e0%a4%95%e0%a5%87-%e0%a4%ac/): धुरंधर के बाद अक्षय खन्ना ने फीस और लुक को लेकर मतभेद के चलते Drishyam 3 से किया किनारा, मेकर्स ने 2 अक्टूबर 2026 की रिलीज़ डेट तय की फिल्म ‘धुरंधर’ की बड़ी सफलता के बीच बॉलीवुड से एक चौंकाने वाली खबर सामने आई है—अक्षय खन्ना ने अपकमिंग फिल्म ‘Drishyam 3’ से खुद को अलग कर लिया है। आखिर क्या थी इसकी असली वजह? जानिए हर अपडेट यहां। अक्षय खन्ना के ‘Drishyam 3’ छोड़ने की बड़ी वजहें अक्षय खन्ना इन दिनों अपनी फिल्म ‘धुरंधर’ की वजह से सुर्खियों में हैं। फिल्म ने वर्ल्ड वाइड 1000 करोड़ रुपये की कमाई कर […] - [Neser અને Tongueનો તોફાન, England 110 પર સીમિત – ઓસ્ટ્રેલિયા આગળ વધ્યું](https://trendgujarat.com/australia-vs-england-boxing-day-test-2025/): ઓસ્ટ્રેલિયા 46 રનની લીડ સાથે આગળ, Tongue-ની 5 વિકેટ અને Neser-ની ઓલરાઉન્ડ અસરથી England 110 પર ઓલઆઉટ Boxing Day Testના પ્રથમ દિવસે Melbourne Cricket Ground (MCG) પર રેકોર્ડ ભીડ સામે 20 વિકેટ્સ પડતાં મેચમાં અચાનક કાહે સર્જાઈ હતી. ઓસ્ટ્રેલિયા 152 રનમાં ઓલઆઉટ થયા બાદ England માત્ર 110 રનમાં જ સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયા બીજા ઇનિંગ્સમાં 4/0થી આગળ છે અને 46 રનની લીડ મેળવી છે, જ્યારે Scott Bolandે ઓપનિંગ માટે માત્ર એક ઓવર રમીને ચાર રન બનાવ્યા. MCG પર wicketsનું તોફાન: શું થયું પ્રથમ દિવસે? Melbourneના grassy pitch પર seam bowlersે બંને ટીમના બેટ્સમેનને કાબૂમાં રાખ્યા. Englandના કપ્તાન Ben Stokesે ટોસ જીતીને […] - [Stranger Things स्टार Millie Bobby Brown: जानिए Eleven की असली कहानी](https://trendgujarat.com/stranger-things-millie-bobby-brown-journey-milliebobbybrown/): Millie Bobby Brown, famous for her role as Eleven in Stranger Things, is a producer-actress of hit films like Godzilla and Enola Holmes; she was included in Time 100 in 2018. #MillieBobbyBrown From Eleven in Stranger Things to Enola Holmes, Millie Bobby Brown has made an international name for herself at a young age; learn special facts about her career, achievements, and personal life. #MillieBobbyBrown Stranger Things की Eleven: Millie Bobby Brown की सफलता की अनसुनी दास्तां Stranger Things की Eleven के रूप में दुनियाभर में प्रसिद्ध हुईं Millie Bobby Brown ने महज कुछ वर्षों में अभिनय, प्रोडक्शन और व्यवसाय […] - [भारत में Stranger Things देखने का सही टाइम और तरीका जानिए](https://trendgujarat.com/%e0%a4%ad%e0%a4%be%e0%a4%b0%e0%a4%a4-%e0%a4%ae%e0%a5%87%e0%a4%82-stranger-things-%e0%a4%a6%e0%a5%87%e0%a4%96%e0%a4%a8%e0%a5%87-%e0%a4%95%e0%a4%be-%e0%a4%b8%e0%a4%b9%e0%a5%80-%e0%a4%9f%e0%a4%be/): Stranger Things अंतिम एपिसोड्स Netflix पर कब और कैसे देखें, भारत में रिलीज टाइमिंग्स व महत्वपूर्ण डिटेल्स Stranger Things के फाइनल एपिसोड्स रिलीज होने वाले हैं और फैंस में जबरदस्त उत्सुकता है। Netflix पर Season 5 Volume 2 की रिलीज डेट, समय और देखने का तरीका जानना हर दर्शक के लिए जरूरी है। जानें भारत समेत दुनियाभर में Stranger Things के अंतिम एपिसोड्स कब और कैसे देख सकते हैं। Stranger Things Final Episodes: क्या हो रहा है Trending? Stranger Things Final Episodes Release Time Worldwide And How To Watch इन दिनों इंटरनेट पर ट्रेंड कर रहा है क्योंकि Netflix अब […] - [રેખાનો રોયલ Christmas Look Manish Malhotra World દ્વારા વાયરલ, ચાહકો 'Iconic' કહી કરી પ્રશંસા](https://trendgujarat.com/%e0%aa%b0%e0%ab%87%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%af%e0%aa%b2-christmas-look-manish-malhotra-world-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b5/): રેખાના લેટેસ્ટ રોયલ લૂકના ફોટા Manish Malhotra World દ્વારા શેર થયા, ચાહકો “Iconic” કહી રહ્યા View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા ફરી એકવાર પોતાના રોયલ અને ટ્રેડિશનલ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. Manish Malhotra World દ્વારા શેર કરાયેલા તેમના લેટેસ્ટ ફોટા ક્રિસમસના અવસરે વાયરલ થયા છે, જેમાં રેખાનો અનોખો સ્ટાઇલ અને ગ્રેસ ચાહકોને ફરીથી મોહી ગયો છે. રેખાનો રોયલ Christmas Look શું છે? ક્રિસમસ પર રેખા લાલ અને બોર્ડેક્સ રંગની વેલવેટ સાડીમાં જોવા મળી હતી. આ લૂક માટે તેમણે જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર Manish Malhotra Worldની એમએમ સાડી અને […] - [ફોનમાં ડૂબેલા યુવાનો: સંબંધો અને આત્મવિશ્વાસ પર અસર](https://trendgujarat.com/%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a1%e0%ab%82%e0%aa%ac%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%af%e0%ab%81%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ac/): આજના યુવાનો માટે “સોશ્યલ મિડિયા” માત્ર માહિતી શેર કરવાની વ્યવસ્થા રહી નથી, તે હવે જીવનશૈલી બની ગઈ છે. દરરોજ સવારે આંખ ઉઘાડતાં પહેલાં મોટાભાગના લોકો પોતાના મોબાઈલની સ્ક્રીન તરફ ઝૂકાઈ જાય છે, અને દિવસભરનું મનોબળ, મૂડ—even ઊર્જા—એ પર આધારિત રહે છે કે કાલે મૂકેલી પોસ્ટ પર કેટલાં લાઈક આવ્યા! Screen Time: શું બદલાયું છે યુવાનોના જીવનમાં? સોશ્યલ મિડિયા આપણા જીવનમાં એવી રીતે ઘૂસી ગયું છે કે હવે ફોલોઅર્સ, લાઈક અને કમેન્ટના આંકડા પર આખું યુવાન જીવન ચાલે છે. કોઈ પણ કામ કરતા પહેલા, “આને કેવી રીતે પોસ્ટ કરશો?”, “વિડીયો બનાવીએ?”, “સ્ટોરી મુકીએ?”—આ પ્રશ્નો મનમાં ઊભા થાય છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ આપણા […] - [Sharvari Wagh का नया ग्लैमरस लुक वायरल, फैंस ने की तारीफों की बारिश](https://trendgujarat.com/sharvari-wagh-%e0%a4%95%e0%a4%be-%e0%a4%a8%e0%a4%af%e0%a4%be-%e0%a4%97%e0%a5%8d%e0%a4%b2%e0%a5%88%e0%a4%ae%e0%a4%b0%e0%a4%b8-%e0%a4%b2%e0%a5%81%e0%a4%95-%e0%a4%b5%e0%a4%be%e0%a4%af%e0%a4%b0%e0%a4%b2/): सोशल मीडिया पर Sharvari Wagh की नई तस्वीरों ने बटोरा ध्यान, Alia Bhatt के साथ आने वाली ‘Alpha’ का भी इंतजार View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) शरवरी वाघ ने कम समय में बॉलीवुड में अपनी खास पहचान बना ली है और अब उनका नया ग्लैमरस लुक इंटरनेट पर तेजी से वायरल हो रहा है। इंस्टाग्राम पर शेयर की गई इन तस्वीरों में फैंस शरवरी की खूबसूरती और स्टाइल की खूब तारीफ कर रहे हैं। शरवरी वाघ का वायरल फोटोशूट: क्या है खास? शरवरी वाघ ने हाल ही में इंस्टाग्राम पर अपनी कुछ नई […] - [સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થતા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ](https://trendgujarat.com/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b6%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%ab%87-%e0%aa%86%e0%aa%af%e0%ab%8b/): પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ૨૫મી ડિસેમ્બરે “સુશાસન દિવસ” તરીકે ખાસ કાર્યક્રમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. સુશાસન દિવસ: શું થયું ગાંધીનગરમાં? આ મહત્વપૂર્ણ દિવસે, રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, નિવાસી અધીક કલેક્ટરશ્રી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઓનલાઇન માધ્યમ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનનું જીવંત પ્રસારણ નિહાળ્યું. મુખ્ય મુદ્દાઓ અને માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સુશાસન, પારદર્શક વહીવટ, જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક […] - [Mrs Deshpande Hot Scene: માધુરી દીક્ષિતની નવી વેબ સિરીઝમાં દીક્ષા જુનેજાનો બોલ્ડ સીન વાયરલ](https://trendgujarat.com/mrs-deshpande-hot-scene-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a7%e0%ab%81%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a6%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a4%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80-%e0%aa%b5/): માધુરી દીક્ષિત અને દીક્ષા જુનેજા સ્ટારર Mrs Deshpande વેબ સિરીઝમાં બોલ્ડ સીન સોશિયલ મીડિયા પર ચર્ચામાં, જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ Madhuri Dixit and Diksha Juneja star in the web series Mrs. Deshpande, featuring bold scenes that are trending on social media, available on Jio Hotstar. માધુરી દીક્ષિતની નવી વેબ સિરીઝ Mrs Deshpande હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, જેમાં એક બોલ્ડ સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સિરીઝમાં દીક્ષા જુનેજાએ માધુરીની ઓન-સ્ક્રીન પુત્રવધૂનું પાત્ર ભજવ્યું છે, જે દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહી છે. Mrs Deshpande: શું છે વેબ સિરીઝની ખાસિયત? The series explores complex family dynamics and societal expectations, […] - [ફિટનેસ માટે પરંપરાગત પદ્ધતિઓનું મહત્વ આજે પણ ઓછું નથી](https://trendgujarat.com/%e0%aa%ab%e0%aa%bf%e0%aa%9f%e0%aa%a8%e0%ab%87%e0%aa%b8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%82%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be%e0%aa%97%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%a6%e0%ab%8d/): ફિટનેસ માટે જૂની રીતો કે નવી ટેક્નોલોજી? જાણો બંનેનાં ફાયદા-ઓટા ફિટનેસ ઈન્ડસ્ટ્રીમાં આજે ટેક્નોલોજી અને નવી પદ્ધતિઓથી મોટું પરિવર્તન આવ્યું છે. શું પરંપરાગત રીતો વધુ અસરકારક છે કે આધુનિક ઉપકરણો અને એપ્લિકેશન? વાંચો વિગતવાર વિશ્લેષણ. ફિટનેસ જગતમાં ટેક્નોલોજીનો ઉછાળો: શું બદલાયું? આજના યુગમાં, ફિટનેસ માત્ર કસરત અને ખોરાક સુધી મર્યાદિત નથી. નવા ઉપકરણો, એપ્લિકેશન અને વૈજ્ઞાનિક ડાયેટથી ફિટનેસ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા લોકો હજુ પણ માને છે કે જૂની, પરંપરાગત રીતો વધુ વિશ્વસનીય છે, જ્યારે નવી પેઢી આધુનિક પદ્ધતિઓ તરફ આકર્ષાય છે. તો, કઈ પદ્ધતિ વધુ સારી છે? પરંપરાગત ફિટનેસ: મૌલિકતા અને સરળતા પરંપરાગત ફિટનેસ પદ્ધતિઓનું આધાર મુખ્યત્વે […] - [અરવલ્લીમાં વિચિત્ર અકસ્માત: રોડ પર ઊભેલી ટીંટોઈ PCR વાનને શામળાજી પોલીસ જીપની ટક્કર, ડ્રાઇવર મહેશ પટેલનું મોત](https://trendgujarat.com/%e0%aa%85%e0%aa%b0%e0%aa%b5%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9a%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%85%e0%aa%95%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae/): અરવલ્લી | ક્રાઇમ / લોકલ ન્યૂઝ ડેસ્ક અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગત રાત્રીએ બનેલી એક કરુણ અને અસામાન્ય દુર્ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ અકસ્માતમાં કોઈ ખાનગી વાહન નહીં પરંતુ ખુદ પોલીસ વિભાગની બે સરકારી ગાડીઓ સામસામે ટકરાઈ, જેમાં ટીંટોઈ પોલીસ સ્ટેશનની PCR વાનના ચાલક મહેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. બામણવાડ પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ, ટીંટોઈ પોલીસ સ્ટેશનની PCR વાન બામણવાડ પાટિયા રોડ પાસે રસ્તાની સાઈડમાં ઊભી હતી. તે દરમિયાન મોડાસા તરફથી પૂરઝડપે આવી રહેલી શામળાજી પોલીસ સ્ટેશનની સરકારી જીપે અચાનક […] - [વાણિયાવાડ પ્રાથમિક શાળામાં સ્વદેશી સ્વેટર વિતરણ અને વાલી–વિદ્યાર્થી સંમેલન યોજાયું](https://trendgujarat.com/%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a1-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a5%e0%aa%ae%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b3%e0%aa%be%e0%aa%ae/): મોડાસા | સ્થાનિક સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની વાણિયાવાડ પ્રાથમિક શાળામાં શિક્ષણ, સંસ્કાર અને સુપોષણને પ્રોત્સાહન આપતું વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી. સાયન્સ કોલેજ, મોડાસાના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અરવલ્લી વિસ્તારના પ્રાથમિક વર્ગ શિક્ષિત તેમજ નામી એવોર્ડી ગતિવિધિ કાર્યકર્તા ડૉ. મનોજભાઈ પી. ગોંગીવાલાના મુખ્ય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપોષણ અંતર્ગત વાલી–વિદ્યાર્થી સંમેલન કાર્યક્રમની શરૂઆત સુપોષણ અભિયાન અંતર્ગત યોજાયેલા વાલી–વિદ્યાર્થી સંમેલનથી કરવામાં આવી હતી. આ દરમિયાન ડૉ. મનોજભાઈ ગોંગીવાલાએ બાળકો અને વાલીઓને સંબોધી પ્રેરણાત્મક પ્રવચન આપ્યું. તેમણે બાળકોના સર્વાંગી વિકાસમાં પોષણ, શિક્ષણ અને સંસ્કારની ભૂમિકા વિષે માર્ગદર્શન આપ્યું. સ્માર્ટ […] - [ગણેશોત્સવ પૂરું થયાને ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત, દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ](https://trendgujarat.com/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6%e0%ab%8b%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b5-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%a5%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%8d/): શહેર | લોકલ ન્યૂઝ ડેસ્ક શહેરમાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવને હવે ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનના કૃત્રિમ તળાવની સ્થિતિ ચિંતાજનક બની છે. શહેરના સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રી ગણેશજીની મૂર્તિના અવશેષો તેમજ લાકડાના બેઝ પાણીમાં જ પડ્યા હોવાને કારણે પાણી બંધીયાર બની ગયું છે અને આસપાસ ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. તળાવમાં સફાઈના અભાવે આરોગ્ય જોખમ સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં લાંબા સમયથી પાણી ઉભું રહેતા મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. દુર્ગંધને કારણે આસપાસથી પસાર થનારા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ સ્થિતિ યથાવત રહે તો આરોગ્ય સંબંધિત ગંભીર […] - [31 ડિસેમ્બર પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં લઈ જવાતો ₹48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા](https://trendgujarat.com/31-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%97%e0%ab%8b%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b9/): અમદાવાદ (ગ્રામ્ય) | ક્રાઇમ ડેસ્ક નવ વર્ષના અંતે 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ તંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે અમદાવાદ–રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને સંતરાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો બગોદરા ટોલટેક્સ નજીક રૂટિન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદ તરફથી આવતી એક શંકાસ્પદ આઈશર ટ્રકને પોલીસે અટકાવી તપાસ શરૂ કરી હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા ભરેલા દેખાતા હતા, પરંતુ ચાલક પાસે માલસામાન સંબંધિત યોગ્ય બિલ્ટી કે દસ્તાવેજો ન હોવાને કારણે પોલીસને શંકા ગઈ હતી. પોલીસે […] - [ગોવા નાઈટક્લબ આગકાંડ: 25 મોતના કેસમાં ફરાર લૂથરા ભાઈઓ ઝડપાયા, થાઈલેન્ડથી દિલ્હી લવાયા](https://trendgujarat.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%b5%e0%aa%be-%e0%aa%a8%e0%aa%be%e0%aa%88%e0%aa%9f%e0%aa%95%e0%ab%8d%e0%aa%b2%e0%aa%ac-%e0%aa%86%e0%aa%97%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-25-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4/): ઉત્તર ગોવામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના બાદ ફરાર થયેલા નાઈટક્લબના સહમાલિક ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને થાઈલેન્ડથી ભારત પરત લાવી દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. ઘટનાના થોડા જ કલાકોમાં બંને લૂથરા ભાઈઓ દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. બાદમાં ગોવા પોલીસે તેમના વિરુદ્ધ ઈન્ટરપોલની બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી હતી. થાઈલેન્ડના સત્તાવાળાઓએ 11 ડિસેમ્બરે બંનેને કસ્ટડીમાં લીધા હતા અને ત્યારબાદ ભારતીય અધિકારીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરક્ષા નિયમોની અવગણનાથી થયો હતો ભયાનક અકસ્માત […] ## Pages - [Home](https://trendgujarat.com/) - [rijvan mansuri](https://trendgujarat.com/rijvan-mansuri/) - [Contact Us](https://trendgujarat.com/contact-us-trend-gujarat/): Contact Us – Trend Gujarat We value your feedback, news tips, and inquiries. Get in touch with Trend Gujarat for editorial matters, advertising opportunities, partnerships, or general questions. Our team is always ready to assist you Addresh 1 Akhbar Bhavan, Sector 11 , Gandhinagar, Gujarat, india, 382010 E-mail trendgujarat24@gmail.commedia.rijvan92@gmail.com Phone +91 94289 20273 📍 Address Trend GujaratAkhbaar Bhavan, Sector 11,Gandhinagar, Gujarat, India - [Home - mobile](https://trendgujarat.com/homepage-mobile/) - [E-Paper](https://trendgujarat.com/e-paper/) - [About Us](https://trendgujarat.com/about-us/): About Us – Trend Gujarat | Leading Gujarat News Portal Trend Gujarat is a leading digital news portal dedicated to delivering fast, accurate, and trustworthy news from Gujarat and beyond. We are committed to providing comprehensive coverage of latest Gujarat news, national and international developments, entertainment, business, technology, sports, and important social issues all in one place. With a strong focus on credibility and transparency, Trend Gujarat serves as a reliable source of information for the Gujarati-speaking community across India and around the world. Daily Newspaper & Digital Expansion Along with our digital platform, Trend Gujarat also publishes a daily newspaper that reaches cities, […] - [My account](https://trendgujarat.com/tds-my-account/) - [Privacy Policy](https://trendgujarat.com/privacy-policy/): Who we are Our website address is: http://trendgujarat.com. Comments When visitors leave comments on the site we collect the data shown in the comments form, and also the visitor’s IP address and browser user agent string to help spam detection. An anonymized string created from your email address (also called a hash) may be provided to the Gravatar service to see if you are using it. The Gravatar service privacy policy is available here: https://automattic.com/privacy/. After approval of your comment, your profile picture is visible to the public in the context of your comment. Media If you upload images to […] [comment]: # (Generated by Hostinger Tools Plugin)