ઓઈલ કંપનીઓએ આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે અને એ મુજબ આજે કંપનીઓએ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આજે દિલ્હીમાં 96.72 પ્રતિ લિટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટરે છે. આ સાથે જ મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે અને કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા તો ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે તો ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે, તમારા શહેરમાં પેટ્રોલની કિંમત જાણવા માટે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઈટ પરથી મળશે.
વધુમાં વાંચો :- CRPFની ભરતીમાં મોટું અપડેટ, 9 હજારથી વધુ પોસ્ટ માટે અરજીની છેલ્લી તારીખ લંબાવી
નોંધનીય છે કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ