આજકાલ મિત્રો મિડલ ક્લાસના લોકો એટલે કે સામાન્ય વર્ગ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધતા હોય છે. અત્યારનો સામાન્ય માણસ સ્મોલ સેવિન્ગ સ્કીમ (Samll savings scheme) માં ઇન્વેસ્ટમેન્ટ કરતો થયો છે.

જેથી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સુધરે. જો તમારે પણ આવી કોઈ સ્કીમમાં રોકાણ કરવું છે જેમાં ઓછાં સમયમાં અને ઓછા પૈસામાં સારું વળતર મળે તો તમે સાચી વેબ સાઈટમાં આવ્યા છો. નીચે દર્શાવેલ સ્કીમ માં રોકાણ કરી તમે ટેકસ ફ્રી વળતર મેળવી શકો છો.

Monthly income scheme

પોસ્ટ ઓફિસની આ યોજના સ્મોલ સેવિન્ગ સ્કીમ છે. આ યોજના તમે વધુમાં વધુ 1000 રૂપિયાથી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. મંથલી ઈનકમ સ્કીમ માં જો સિંગલ ખાતું હોય તો વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીની રકમ જમાં કરાવી શકો છો અને જોઇન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.

આ 5 ધમાકેદાર સ્કીમ

આ યોજનામાં તમને 5 વર્ષની અંદર તમારી રકમ વળતર સાથે આપવામાં આવશે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, અને જો કોઈ કારણોસર બંધ કરો છો.

તમે 1 વર્ષ બાદ યોજનામાં ખાતું બંધ કરાવી શકો છો. પરંતુ જો તમે 3 વર્ષ ખાતું બંધ કરો છો તો, જમા રકમમાંથી 2 ટકા કાપવામાં આવશે અને ખાતું બંધ કરવા પર 1 ટકા કાપવામાં આવશે. મંથલી ઈનકમ સ્કીમ માં નવા વ્યાજ દર મુજબ 7.4 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર

ભારત સરકાર દ્રારા ઘણી યોજનાઓમાં ની એક યોજના છે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, જો તમારે આ યોજનામાં રોકાણ કરવુ છે તો તમે પોસ્ટ ઓફિસમાં જઈ અરજી કરી શકો છો. આ યોજના કેન્દ્ર સરકાર દ્રારા ચલાવવામાં આવતી હોવાથી ગેરંટી સાથે આ યોજનાથી ફાયદો થશે.

એટલાં માટે લોકો આ યોજના પર વિશ્વાસ કરે છે. હાલમાં આ યોજનામાં તમને વ્યાજ દર 7.7 ટકા મળે છે.આ યોજનામાં તમે વાર્ષિક પ્રીમિયમ ચૂકવી શકો છો.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

આગળ જણાવેલી યોજનાઓ મુજબ મહિલા સન્માન બચત પત્ર યોજના પણ નાની બચત યોજના છે.જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો 2 વર્ષ માટે જમા રકમ પર 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હોય છે. એટલે કે આ યોજનામાં જો કોઈ મહિલા રોકાણ કરે છે, તો તે મહિલા 2 વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 7.5 ટકાના વ્યાજ દરે વળતર મળશે.

આ 5 ધમાકેદાર સ્કીમ

સિનિયર સિટીઝન સેવીંગ સ્કીમ

ખાસ કરીને આ યોજનામાં વરશિષ્ઠ નાગરિકો એટલે 60 વર્ષથી વધુ વયના લોકો માટે બનાવવામાં આવી છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં રોકાણ કરે છે તો 5 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. અથવા તો સમય વધુ 3 વર્ષ માટે વધારી શકાય છે.

વધુમાં વધુ :- કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે બેલ્લે, 30 એપ્રિલે ખાતામાં જમા થશે 1.20 લાખ રૂપિયા

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરીષ્ઠ નાગરિકો ને નિવૃત્તિ બાદ આવક વધારવાનો છે. જો તમારે આ યોજનામાં રોકાણ કરવું છે તો જાહેર અને ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં જઈ ખાતું ખોલાવી શકો છો. આ યોજના અંતગર્ત તમને નવા વ્યાજ દરો મુજબ 8.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

Public provident fund

PPF એટલે કે પબલિક પ્રોવિડન્ટ ફન્ડ યોજના એ સમગ્ર ભારતમાં સૌથી લોકપ્રિય સ્મોલ સેવિંગ યોજનાઓ માંની એક છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોવાથી લોકો ખૂબ ભરોસો કરે છે. આ યોજનાનો હેતુ મિડલ ક્લાસના લોકોને ફાયદો આપવનો છે.

જો તમારે આ યોજના રોકાણ કરવું છે તો ઓછામાં ઓછાં 5000 રૂપિયાથી રોકાણ કરી શકો છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમને ઈનકમ ટેકસ નાં ફાયદોઓ પણ મળશે. PPF યોજનાનો વ્યાજ દર ત્રણ મહિને નક્કી કરવામાં આવશે. નવા નાણાકીય વર્ષ માં PPF નો નવો વ્યાજ દર 7.1% છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *