કમોસમી માવઠાને લઈને હવામાન વિભાગની ફરી એક વાર વાવાઝોડાની આગાહી. 26 અને 27 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બસ સક્રિય થવાના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

જાણો કયા જિલ્લામાં છે વાવાઝોડાની આગાહી

26મી એપ્રિલે અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા છે જયારે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ અને વલસાડમાં 27 એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાની આગાહી વિશે જાણી ને ખેડૂતો એ જરૂરી પાક માટે પગલાં લેવા જરૂરી છે. વધુ પવનના કારણે ઉભા પાકમાં નુકસાન થઇ શકે છે.

વાવાઝોડાની આગાહી 1

હવામાન વિભાગે ગુજરાતના લોકોને વરસાદ સ્થિતિમાં વધારાની સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વીજળી પડવાની બે લોકોના મોત થયા છે, તેથી લોકોને વરસાદ દરમિયાન ઘરની અંદર અને બહાર રહેવાની સલાહ આપવામાં આવી છે.

મહત્તમ તાપમાનનો પણ 40 ડિગ્રીથી વધીને 43 ડિગ્રી થશે. અંબાલાલ પટેલ પણ રાજ્યના વાતાવરણમાં પલટા આવવાની આગાહી કરી છે. આ વાવાઝોડાની આગાહી ને ધ્યાનમાં રાખીને પાક અને વાતાવરણ માટે ખેડૂતો એ સાવચેતી રાખવી જોઈએ.

હવામાન વિભાગે ગુજરાતના લોકોને વરસાદની સ્થિતિમાં વધારે સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વીજળી પડવાની બે લોકોના મોત થયા છે, તેથી લોકોને વરસાદ દરમિયાન ઘરની અંદર તથા બહાર રહેવાની સલાહ આપી છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધીને 43 ડિગ્રી થશે. અંબાલાલ પટેલે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.

વાવાઝોડાની આગાહી

કમોસમી માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે ભારે પવન ના કારણે વૃક્ષો, મકાન અને ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોરદાર પવન અને વરસાદના જમીનને નુકસાન પહોંચી  શકે છે.

વધુમાં વાંચો :- શું તમે જાણો છો આ ફૂલની ખેતી વિશે? કોઈ પણ હવામાનમાં ખીલી આપે લાખોની કમાણી…

વધુમાં, એવી શક્યતા પણ છે કે કે ખુલ્લી પડી અથવા પવન સાથે ઉડી જાય તેવા પવનની શક્યતા. માવઠા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની અને બારીઓ અને દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે વરસાદ પડતો હોય ત્યારે ઝાડની નીચે ઊભા ન રહેવું જોઈએ. વધુ પવન અને કમોસમી માવઠા માટે સાવચેતી રાખવી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *