જો તમે બેંકમાં નોકરીનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે HDFC બેંક ભરતી 2023 (HDFC Bank Recruitment 2023)હેઠળ, કુલ 12551 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
જણાવી દઈએ કે HDFC બેંકે તેની અધિકૃત વેબસાઈટ દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તેમની બેંકમાં કુલ 12551 પોસ્ટની ભરતી છે અને જાહેરાત કરવામાં આવી છે. નોટિફિકેશન દ્વારા જાણો કે વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.
જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવાની છે અને તેમાં નોકરી કરવા માંગે છે એમને આ લેખમાં જણાવશું કે તેના માટે કેવી રીતે અરજી કરવી, તમારે આ ભરતી માટે અરજી કરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે, તેના માટેની યોગ્યતા શું છે.
HDFC Bank Recruitment 2023
સંસ્થાનું નામ | HDFC બેંક |
પોસ્ટ નામ | ઓફિસ |
અરજી નામ | બેંક ભરતી 2023 |
અરજીનો પ્રકાર | નવીનતમ નોકરી |
કોણ ભરી શકે છે | તમામ ભારતીય |
કુલ બેઠકો | 12551 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
છેલ્લી તારીખ | સૂચના ટૂંક સમયમાં આવશે |
સતાવર વેબસાઇટ | https://www.hdfcbank.com/ |
HDFC દ્વારા ઘણી જગ્યાઓ માટે તબક્કાવાર ભરતી અથવા સૂચના બહાર પાડવામાં આવી છે કે આ સૂચના હેઠળ HDFC બેંકમાં કુલ 12551 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે જે શરૂ થઈ ગઈ છે, જેની છેલ્લી તારીખ હજી નક્કી કરવામાં આવી નથી અને જે ઉમેદવારો આ ભરતી હેઠળ અરજી કરવા માગે છે ઑનલાઇન અરજી કરી શકો છો.
જણાવી દઈએ કે જે ઉમેદવારો એચડીએફસી બેંક ભરતી 2023 (HDFC Bank Recruitment 2023) માટે અરજી કરે છે, તેમની લઘુત્તમ ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ વય જે આમાં મર્યાદિત કરવામાં આવી છે તે 45 વર્ષ છે અને આ ભરતી હેઠળ, અનામત વર્ગના ઉમેદવારો કે જેઓ નીચલી જાતિમાં આવે છે તેઓ સરકારના નિયમો અનુસાર અરજી કરશે. વધુમાં વધુ ઉંમરમાં છૂટછાટ પણ આપી શકાય છે.
જે ઉમેદવારો બેંક ભરતી 2023 માટે અરજી કરવા માગે છે, તેઓની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 10મું પાસ, 12મું પાસ અને સ્નાતક પાસ હોવી જોઈએ અને આ શૈક્ષણિક લાયકાતની તમામ જગ્યાઓ માટે અલગ-અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.
વધુમાં વાંચો :- Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ પર ભરતી, આ રીતે કરો અરજી.
એચડીએફસી બેંક ભરતી માટે એનાલિટિક્સ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર, બ્રાન્ચ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ક્લાર્ક, કલેકશન ઓફિસર, કસ્ટમર રિલેશનશિપ મેનેજર, કસ્ટમર સર્વિસ એક્સયુટીવ, એક્સપર્ટ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર, જનરલ મેનેજર, હેડ ઓફ ઓપેરશન, મેનેજર, નેટવર્ક એન્જીનીયર, પ્રોબેશનરી ઓફિસર, રિકવરી ઓફિસર તથા અન્ય પોસ્ટ પર જગયા બહાર પાડી છે.