Gujarat High Court Peon Bharti 2023: દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે.
ખાસ કરીને તમે ગુજરાતમાં રહો છો તો ખુશ થઈ જજો કારણ કે ભાવનગર મહાનગરપાલિકા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જણાવી દઈએ કે ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળા માટે ભરતી બહાર પડવામાં આવી છે.
Gujarat High Court Peon Bharti 2023
ગુજરાત હાઇકોર્ટમાં 1499 જગ્યાઓ પર પટ્ટાવાળા માટે ભરતી બહાર પડવામાં આવી છે. નોંધનીય છે કે આ જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પદ માટેની વધુ માહિતી જેવી કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી વિશે જાણવા માટે આખો આર્ટીકલ વાંચો.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 | |
સંસ્થાનું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | પટાવાળા |
કુલ જગ્યા | 1777 |
કુલ જગ્યા(કેશિયર) | 78 |
છેલ્લી તારીખ | 29/05/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://hc-ojas.gujarat.gov.in |
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળાની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે અને આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી જરી શકે છે.
જણાવી દઈએ કે આ પદ માટે ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના દ્વારા તપાસી શકે છે. આ સતહે જ તમને જણાવી દઈએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે છે.
કેવી રીતે અરજી કરવી ?
પહેલા લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને જુઓ કે તમે અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ.
Gujarat High Courtની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ક્લિક કરો
એ બાદ ડિટેઇલ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
વધુમાં વાંચો :- HDFC Bank Recruitment 2023: HDFC બેન્કમાં બમ્પર ભરતી 12551 જગ્યાઓ માટે, લાયકાત 10 પાસ, આ રીતે કરો અરજી
એ બાદ ફી ચુકવણી કરો
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માટે સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.