GSRTC Bharti 2023: દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે. ખાસ કરીને તમે ગુજરાતમાં રહો છો અને કામની તલાશમાં છો તો આ તમારા માટે ખુશ ખબર છે.

જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTCમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એટલે કે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને આ ભરતી માટે સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. હવે રસ ધરાવતા ઉમેદવારો વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી એ વિશે જાણવા આખો આર્ટીકલ વાંચી શકે છે.

GSRTC Bharti 2023

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC અમરેલી દ્વારા ટ્રેડ્સ ભરતી 2023 બહાર પડવામાં આવી છે અને નોકરીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારોએ તેમની અરજી 17 મે પહેલા મોકલી શકે છે. આ સાથે જ જે લોકોણએ આ વિશે વધુ વધુ વિગતો જોઈએ છીએ એ લોકો નીચે આપેલ GSRTC ભરતી 2023(GSRTC Bharti 2023)ની જાહેરાત સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે.

સંસ્થાનું નામ  સરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-
પોસ્ટનું નામ  એમ. એમ. વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ 17/05/2023
અરજી મોડ ઓફલાઇન
સતાવાર વેબસાઇટ https://apprenticeshipindia.org.in/

જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC અમરેલી દ્વારા બહાર પડવામાં આવેલ આ ભરતીમાં એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ માટે જગયા ખાલી છે અને આ દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ITI પાસની છે.

વધુમાં વાંચો :- Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ પર ભરતી, આ રીતે કરો અરજી.

નોંધનીય છે કે અરજી કરવા માટે ઉમેદવારે સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ 17 મે સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. જણાવી દઈએ કે અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *