Gandhinagar Jilla Police Recruitment 2023:દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે. ખાસ કરીને તમે ગુજરાતમાં રહો છો અને કામની તલાશમાં છો તો આ તમારા માટે ખુશ ખબર છે. જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લા પોલીસમાં ભરતી બહાર પડી છે અને લોકો આ માટે અરજી કરી શકે છે.

Gandhinagar Jilla Police Recruitment 2023

વાત એમ છે કે ગાંધીનગર જિલ્લા પોલીસમાં કાઉન્સેલરની જગ્યા પર નોકરી મેળવવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે અને જો તમને આ નોકરીમાં ર્સ છે તો આ વિશે વધુ માહિતી મેળવવા માટે આખો આર્ટીકલ વાંચો.

Gandhinagar Jilla Police Recruitment 2023
સંસ્થાનું નામ  ગાંધીનગર જિલ્લા પોલીસ
પોસ્ટનું નામ  કાઉન્સેલર
નોકરીનું સ્થળ  ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ  08/05/2023
ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ  08/05/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/05/2023
સત્તાવાર વેબસાઇટ https://www.gandhinagarpolice.com/

Gandhinagar Jilla Police Recruitment 2023 માટે એક નોટિફિકેશન જાહેર કર્યું

જણાવી દઈએ કે સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર જિલ્લા ખાતે પોલીસ દ્વારા ચલાવવામાં આવીટી જીવનઆસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે ભરતી બહાર પડી છે. બહાર પડેલ આ ભરતી માટે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું અને તેમાં જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા જીવનઆસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે કાઉન્સેલરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ સાથે જ નોટિફિકેશનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ ભરતીમાં કાઉન્સેલરની કુલ 4 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

કેટલો મળશે પગાર?

હવે જો આ ભરતી માટે પગાર વિશે વાત કરવામાં આવે તો જે ઉમેદવારની પસંદગી થશે તેને પોલીસ વિભાગના ધારાધોરણ અનુસાર માસિક ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. જો કે આ પગાર કેટલો છે એ વિશેકોઈ માહિતી આપવામાં આવી નથી.

વધુમાં વાંચો :- જો તમારે અમીર બનવું હોય તો 5 અને 20 ની ફોર્મ્યુલા ચોક્કસપણે જાણી લો, સરળતાથી 1 કરોડની કમાણી કરશો

કેવી રીતે કરવી અરજી?

ઓનલાઇન અરજી કર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન કરવામાં આવશે. આ સાથે જ મહત્વની વાત એ છે કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.gandhinagarpolice.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.

આ માટે ઉમેદવારની 08 મે 2023થી 18 મે 2023 સુધી અરજી કરી શકે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *