ખેડૂત ભાઈઓ તમે સીઝન પ્રમાણે જુદા જુદા પાક નું  વાવેતર કરો છો, જે મુજબ તમે તેનું ઉત્પાદન બજારમાં વેચાણ માટે જાઓ છો, જેનો રોજ અલગ અલગ ભાવ ક્વોલિટી મુજબ મળે છે, અત્યારે કપાસ અને જીરાનું વેચાણ વધુ છે અને તેના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે, તો જોઈએ આજે કપાસના બજારભાવ ચોટીલામાં 8500 ના ઊંચા ભાવ મળ્યા છે, અન્ય બજારના ભાવ નીચે મુજબ છે.

આજના કપાસના નવા ભાવ : 16/05/2023

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
ભરૂચ જંબુસર 6600 7000 6800
ભરૂચ જંબુસર 6600 7000 6800
વડોદરા બોડેલી 6800 7301 7100
અમરેલી બગસરા 6500 7700 7100
રાજકોટ જસદણ 6750 7700 7500
અમરેલી સાવરકુંડલા 7255 7705 7480
સુરેન્દ્રનગર હળવદ 6255 7720 7375
સુરેન્દ્રનગર લીમડી 6600 7740 7170
સુરેન્દ્રનગર સાયલા 7020 7740 7380
રાજકોટ જેતપુર 5305 7805 7550
અમરેલી બાબરા 7250 7810 7530
રાજકોટ રાજકોટ 7400 7820 7650
સાબરકાંઠા હિંમતનગર 7350 7830 7590
પાટણ સિદ્ધપુર 7000 7860 7430
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000

વધુમાં વાંચો :- BOB CSP Kai Rite Kholvi 2023: બેંક ઓફ બરોડા CSP લઈને તમારો વ્યવસાય શરૂ કરો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *