જાણો આજના કપાસના મહત્તમ ભાવ: કપાસના બજાર ભાવ માં ઘણા ફેરફાર છેલ્લા 4 દિવસમાં થયા છે હવે તે બજારમાં એક જ સરખા ભાવ ખેડૂતોને મળતા હોય છે પરંતુ માર્કેટ પ્રમાણે અલગ અલગ ભાવ મળે છે, તો આજે ખેડૂતોભાઈઓને કઈ બજારમાં મહત્તમ ભાવ 8500 મળ્યા જુઓ નીચે મુજબ છે.

જાણો આજના કપાસના મહત્તમ ભાવ : 15/05/2023

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
જામનગર ધ્રોલ 5600 7360 6480
અમરેલી સાવરકુંડલા 6755 7705 7230
સાબરકાંઠા હિંમતનગર 7425 7890 7658
જામનગર જામનગર 6750 7850 7425
અમરેલી બગસરા 6750 7750 7250
સુરેદ્રનગર ચોટીલા 7700 8500 8000
રાજકોટ ગોંડલ 5205 7755 7680
અમરેલી બાબરા 7200 7760 7480
અમરેલી ધારી 7500 7500 7500
વડોદરા બોડેલી 6901 7473 7250
ભાવનગર મહુવા 4500 7555 6030
ભાવનગર ભાવનગર 6280 7660 6970
ભાવનગર પાલીતાણા 6500 7500 7000
અમરેલી રાજુલા 6250 7755 7003
રાજકોટ ધોરાજી 6355 7680 7130
મહેસાણા કડી 7000 7800 7750
મહેસાણા વિજાપુર 6500 7625 7600
રાજકોટ રાજકોટ 7375 7800 7625
પાટણ સિદ્ધપુર 7285 7860 7572
મોરબી વાંકાનેર 7000 7800 7650
રાજકોટ જસદણ 6500 7675 7500
ભાવનગર તળાજા 6875 7715 7295
સુરેન્દ્રનગર હળવદ 6500 7750 7625

વધુમાં વાંચો :- આ મહીને 12 કરોડ ખેડૂતોને મળશે 14મો હપ્તો, જાણો શું છે નવું અપડેટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *