ખેડૂત મિત્રો તમારા માટે રોજના બજાર ભાવ જોવા ખુબ જ જરૂરી છે, જેથી તમે તમારો પાક સારા માર્કેટમાં અને વધુ ભાવે વેચાણ કરી શકો, તો જુઓ કપાસના ભાવ સૌથી વધુ કઈ બજારમાં અને કેટલા ભાવ મળ્યા જે નીચે મુજબ છે.

આજના કપાસના ભાવ : 12/05/2023

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
સુરેન્દ્રનગર હળવદ 6250 7840 7625
જામનગર બગસરા 5270 7450 6360
અમરેલી મહુવા 6750 7875 7312
ભાવનગર મહુવા 5325 7690 6510
જામનગર જામનગર 6500 7750 7525
સાબરકાંઠા હિંમતનગર 7400 8000 7700
વડોદરા બોડેલી 7200 7658 7450
અમરેલી સાવરકુંડલા 6755 7805 7280
અમરેલી ધારી 6550 7650 7100
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000
ભાવનગર તળાજા 6860 7755 7310
ભાવનગર પાલીતાણા 6250 7500 6875
મહેસાણા વિસનગર 6500 7785 7142
રાજકોટ જસદણ 7125 7900 7750
સુરેન્દ્રનગર સાયલા 7000 7900 7450
પાટણ સિદ્ધપુર 7250 7840 7545
રાજકોટ રાજકોટ 7700 7965 7825
મોરબી વાંકાનેર 6500 7600 7600
સુરેન્દ્રનગર લીમડી 6200 7940 7070

વધુમાં વાંચો :- પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી: 5 હજાર રૂપિયા ખર્ચીને ઘરે બેઠા પોસ્ટ ઓફિસ ખોલો, ઘર બેઠા તક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *