ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં તમે જોવો છો છેલ્લા ઘણા સમય થી 7000 થી 8000 ની વચ્ચે રહે છે, જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભાવ બદલાય છે, તો આજે કપાસના બજાર ભાવ જોઈએ તો 5000 થી 8000 સુધીનો બજાર ભાવ મળે છે, પણ આજે ચોટીલામાં 7700 થી 8400 ના બજાર ભાવ કપાસના મળ્યા છે, કપાસની અવાક પણ હજુ ચાલુ છે, તો ચાલો જોઈએ ગુજરાતના બધા જિલ્લાના આજના કપાસના બજાર ભાવ, જે નીચે મુજબ છે.
આજના કપાસના બજાર ભાવ : 04/05/2023
જિલ્લો | બજાર | નીચો ભાવ | ઊંચો ભાવ | સરેરાશ ભાવ |
ભરૂચ | જંબુસર | 6700 | 7100 | 6900 |
ભરૂચ | જંબુસર | 6800 | 7200 | 7000 |
જામનગર | જામનગર | 6500 | 7725 | 7425 |
ભાવનગર | મહુવા | 5375 | 7840 | 6610 |
સાબરકાંઠા | તલોદ | 7255 | 7880 | 7567 |
ભાવનગર | તળાજા | 6625 | 8000 | 7315 |
અમરેલી | સાવરકુંડલા | 6875 | 8000 | 7438 |
વડોદરા | બોડેલી | 7298 | 8002 | 7700 |
ભાવનગર | પાલીતાણા | 6925 | 8005 | 7465 |
અમરેલી | ધારી | 7775 | 8050 | 7850 |
મહેસાણા | વિસનગર | 6500 | 8070 | 7285 |
મોરબી | વાંકાનેર | 7250 | 8080 | 8000 |
સુરેન્દ્રનગર | સાયલા | 7000 | 8100 | 7500 |
પાટણ | સિદ્ધપુર | 7240 | 8120 | 7680 |
સુરેન્દ્રનગર | લીમડી | 7520 | 8140 | 7830 |
રાજકોટ | જસદણ | 7500 | 8150 | 8000 |
અમરેલી | બગસરા | 7000 | 8175 | 7587 |
અમરેલી | બાબરા | 7300 | 8260 | 7780 |
જૂનાગઢ | માણાવદર | 7000 | 8300 | 8150 |
રાજકોટ | રાજકોટ | 7500 | 8300 | 8000 |
સુરેન્દ્રનગર | ચોટીલા | 7700 | 8400 | 8000 |
બનાસકાંઠા | થરા | 7500 | 8455 | 7978 |
વધુમાં વાંચો :- Pashu Khandan Sahay Yojana: 250 કિલો મફત ખાણદાણ સહાય પશુપાલકો જલ્દી જ લાભ લેવા અરજી કરો