ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં તમે જોવો છો છેલ્લા ઘણા સમય થી 7000 થી 8300 ની વચ્ચે રહે છે, જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભાવ બદલાય છે, તો આજે કપાસના બજાર ભાવ જોઈએ તો 5000 થી 8000 સુધીનો બજાર ભાવ મળે છે, પણ આજે ચોટીલામાં 8300 ના બજાર ભાવ કપાસના મળ્યા છે, કપાસની અવાક પણ હજુ…