ઉનાળો પિક પર છે અને ગરમી જેમ જેમ વધી રહી છે એમ રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એવામાં આ બધાનું કારણ પાણીની ઉણપ હોય શકે છે. જણાવી દઈએ કે પાણીની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે અને તેમાંથી મોટાભાગની બીમારીઓ સરળતાથી શોધી શકાતી નથી. એવામાં આજે અમે તમને જણાવીએ છીએ કે જો […]