શેરડીનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોને સારા બીજ મળી રહે તે માટે સંશોધન બાદ શેરડીની નવી વેરાયટી બહાર પાડી છે. સારા બિયારણના અછતને કારણે શેરડીના ઉત્પાદનને ઘણી વખત અસર થાય છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો ઉકેલ લાવ્યો છે. શેરડીની ખેતી મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં થાય છે. જ્યાં દેશનું સૌથી વધુ ખાંડનું ઉત્પાદન થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ…