Posted inટૉપ ન્યૂઝ

લોટની ઘંટી ચલાવનાર દીકરી બની બિહાર ટોપર, ગરીબ પિતાએ કહ્યું કે ક્યારેય નથી કર્યો દીકરા દિકરીમાં ફરક…

આજના જમાનામાં દીકરીઓ કઈ દિકરાઓથી ઓછી નથી. અરે ભણવામાં તો હંમેશા છોકરીઓ જ આગળ હોય છે દર વર્ષે જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવે છે તો મોટાભાગે એવું જ જોવા મળે છે કે છોકરીઓએ બાઝી મારી લીધી. હલમાં જ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિનું ઇન્ટરનું રિઝલ્ટ આવ્યું. એમાં પણ છોકરીઓએ ટોપ કર્યું. આજે અમે તમને ગરીબ ઘરની એક […]