અન્નપૂર્ણા ફૂડ પેકેટ સ્કીમ : દેશની સરકાર તમામ વર્ગના લોકો માટે કોઈને કોઈ યોજનાઓ લાવતી રહેતી હોય છે. તે પછી વૃદ્ધ નાગરિક હોય કે નાનું બાળક હોય.

દેશમાં હજુ પણ એક એવો વર્ગ છે જે ગરીબી રેખાથી નીચે જીવે છે તેના માટે સમગ્ર દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવે છે.  હવે રાજ્ય સરકારે ગરીબોને મફત ફૂડ પેકેટ આપવાની જાહેરાત કરી છે.

અન્નપૂર્ણા ફૂડ પેકેટ સ્કીમ 2

રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગરીબ પરિવારોને મફત ફૂડ પેકેટ આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે  ‘અન્નપૂર્ણા ફૂડ પેકેટ સ્કીમ’ નામના આ કાર્યક્રમ પર દર મહિને રૂ. 392 કરોડ રૃપિયાનો નો ખર્ચ થશે.

અન્નપૂર્ણા ફૂડ પેકેટ સ્કીમ યોજના અમલમાં

શુક્રવારે એક સરકારી નિવેદનમાં આ માહિતી સામે આવી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના 1.06 કરોડ પરિવારોને રાહત આપવાનો નિર્ણય લીધો છે.

દાળ અને મીઠું સહિતની આ તમામ વસ્તુઓ મફતમાં મળશે

અન્નપૂર્ણા ફૂડ પેકેટ સ્કીમ

આ અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)ની અંદર આવતા પરિવારોને મફત ખાદ્યપદાર્થો ધરાવતા પેકેટનું વિતરણ કરવામાં આવશે. આ મુજબ દરેક પેકેટમાં એક કિલો 100-100 ગ્રામ મરચું પાવડર, ગ્રામ દાળ, ખાંડ, મીઠું, એક લિટર ખાદ્ય તેલ ધાણા પાવડર અને 50 ગ્રામ હળદર પાવડર આપવામાં આવશે. દરેક પેકેટની કિંમત રૂ.370 હશે.

વધુમાં વાંચો :- શું તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે? તો તેને મળશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?

અરજી ક્યારે શરૂ થશે ? Government has launched a new schem

24 એપ્રિલથી યોજવામાં આવતી મોંઘવારી રાહત શિબિરમાં આ યોજના અંતર્ગત વ્યક્તિઓની નોંધણી કરવામાં આવશે.  આ યોજનામાં, CONFED સહકારી વિભાગ હેઠળ આવે છે, તે સામગ્રી ખરીદશે, પેકેટો તૈયાર કરશે અને તેને વાજબી ભાવની દુકાનો (FPS) પર ઉપલબ્ધ કરાવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *