દેશમાં ઘણા બધા ઘડિયાળના શોખીન છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે ઘડિયાળ ખરીદે છે. તે જ સમયે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ ઘડિયાળમાં ખૂબ રસ ધરાવે છે. હવે અનંત અંબાણીની એક તસવીર સામે આવે છે, જેમાં તેઓ ઘડિયાળ પહેરેલા જોવા મળી રહ્યા છે. જો કે અનંત અંબાણીએ પહેરેલી ઘડિયાળ ની કિંમત જાણીને તમે ચોકી જશો. ભારતમાં લાખો કંપનીઓનું ટર્નઓવર અનંત અંબાણીએ પહેલી ઘડિયાળ જેટલું નહીં હોય.

1.anant ambani

અનંત અંબાણીની ઘડિયાળ:-

અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શરૂ કર્યું છે. આ દરમિયાન તેમના માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. જેમાં દેશ વિદેશથી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ સમયે અનંત અંબાણીએ NMACC ગાલા ડે 2 માટે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જે ખૂબ જ સુંદર લાગતો હતો, પરંતુ લોકોની નજર અંબાણીના હાથની ઘડિયાળ પર ટકેલી હતી.

46 2 1024x768 1

અનંત અંબાણીની ઘડિયાળની કિંમત :-

તમે જણાવી દઈએ કે, અનંત અંબાણીએ પહેરેલી ઘડિયાળની કિંમત હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અનંત ઘડિયાળની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. પાટેક ફિલીપ દ્વારા ગ્રાન્ડ માસ્ટર ચાઈમ પહેરતા અનંત અંબાણી પાટેક ફિલિપની આ ઘડિયાળ અત્યાર સુધીની સૌથી જટિલ ઘડિયાળ તરીકે જાણીતી છે.

56 2 1024x768 1

ઘડિયાળની સુવિધાઓ :-

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘડિયાળની ઘણી બધી ખાસિયત છે. જેમાં 20 ગુંચવણો છે, ઉલટાવી શકાય તેવા કેસ અને બે સ્વતંત્ર ડાયસ અને 6 પેટન્ટ નવીનતાઓ દર્શાવતા, ઉપરાંત તે વિકાસ ઉત્પાદનોને એસેમ્બલી પ્રક્રિયામાં આશ્ચર્ય જનક 100,000 કલાકનો સમય સામેલ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ લોંચમાં અનંત આ ઘડિયાળ પહેરીને જોવા મળ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *