મિત્રો દેશમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં ગરમીના કારણે પરસેવો અને સન સ્ટ્રોક થવો સ્વાભાવિક વાત છે. જો તમે આ બન્નેથી બચવા માંગતા હોવ તો ઓછી કિંમતનાં AC ની બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

તમે જાણતા જ હશો કે કૂલર અને એસી ઉનાળાની સીઝનમાં રાહત આપે છે. ઘણા લોકો એવા છે જે વધુ ખર્ચ કરી શકતા નથી, તેથી તેઓ પંખાથી જ કામ ચલાવે છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં માત્ર પંખા જ કામ કરતા નથી. પરંતુ બજારમાં આવા ઘણા ઓછી કિંમતનાં AC વેચાય છે, જેની કિંમત 5,000 રૂપિયાથી ઓછી છે.

3000થી ઓછી કિંમતનાં AC

આ છે 3000થી ઓછી કિંમતનાં AC

One94Store પોર્ટેબલ એર કંડિશનર

Amazon પર આ ACની કિંમત રૂ.2,199 છે. ખાસ વાત એ છે કે ગ્રાહકો તેને માત્ર 107 રૂપિયા પ્રતિ EMI પર ઘરે પણ લાવી શકે છે, એટલે કે જો તમે મહિને મહિને હપ્તા ભરો છો તો 107 પ્રતિ મહિને આપીને આ ac ખરીદી શકો છો. જો આપણે રિવ્યુ જોઈએ તો લોકોનું કહેવું છે કે આ એક શાનદાર એસી ફેન છે, જેને ઉનાળામાં ગમે ત્યાં લઈ જઈ શકાય છે. જેમાં 500ml પાણીની ટાંકી ઉપલબ્ધ છે.

સાથે જ સારી વાત એ છે કે તેનો ઉપયોગ યુએસબી પર્સનલ કૂલર તરીકે કરી શકાય છે. તે મિની હ્યુમિડિફાયર પણ બને છે. તે 7 કલર એલઈડી સાથે આવે છે અને તેમાં ટાઈમર પણ છે.

3000થી ઓછી કિંમતનાં AC 1

Cupex પોર્ટેબલ એર કંડિશનર

એમેઝોન પર આ ACની કિંમત રૂ.2,499 છે. આ એસી ઉનાળામાં હવાને ઠંડુ કરે છે, શુષ્ક હવાને ભેજમાં રૂપાંતરિત કરે છે. તેમાં પણ પાણી ભરવા માટે પાણીની ટાંકી આપવામાં આવી છે.

વધુમાં વાંચો :- હોમ લોન પર નહીં ચૂકવવું પડે 1 રૂપિયાનું વ્યાજ! ફક્ત આ સરળ વસ્તુ કરો

Auslese પોર્ટેબલ ટેબલ ટોપ એર કંડિશનર

આ એસી ફેન એમેઝોન પર રૂ. 2,280માં ઉપલબ્ધ છે. આ 4 માં 1 પોર્ટેબલ એર કંડિશનર છે. પંખાની સાથે તેમાં હ્યુમિડિફાયર અને એલઇડી નાઇટ લાઇટ પણ ઉપલબ્ધ છે. Auslese પોર્ટેબલ ટેબલ ટોપ એર કંડિશનર હાઇ-સ્પીડ એર આપે છે. જે ઓછા અવાજની સાથે આવે છે, અને તે આસપાસના તાપમાનને પણ ઘટાડે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *