આજના કપાસના ભાવ: કપાસ ની બજારમાં ઊંચ-નીચ જોવા મળી રહી છે, જે દરેક બજારમાં અલગ અલગ ભાવ હોય છે, આજે કપાસના ભાવમાં ચોટીલામાં સરેરાશ 8000 રૂપિયા પ્રમાણે કપાસના ખેડૂત ભાઈઓ ને ભાવ મળ્યા છે, તો તમે પણ આ કપાસની બજાર શું ચાલે છે અને તે પણ જુદા જુદા વિસ્તાર મુજબ નીચે પ્રમાણે છે.

આજના કપાસના ભાવ

આજના કપાસના ભાવ

જિલ્લો બજાર નીચો ભાવ ઊંચો ભાવ સરેરાશ ભાવ
જામનગર જામનગર 6500 7700 7275
ભરૂચ જંબુસર 6400 7000 6700
રાજકોટ ગોંડલ 5005 7680 7580
રાજકોટ જસદણ 6750 7600 7350
સુરેન્દ્રનગર લીમડી 6015 7615 6820
ભાવનગર મહુવા 5500 7340 6420
મહેસાણા કડી 6505 7900 7500
અમરેલી બગસરા 6250 7600 6925
સુરેન્દ્રનગર સાયલા 6750 7500 7125
જામનગર કાલાવડ 7000 7725 7362
અમરેલી અમરેલી 5400 7645 7445
મહેસાણા વિસનગર 6500 7805 7152
ભરૂચ જંબુસર 6600 7000 6800
બોટાદ બોટાદ 7150 7815 7485
જામનગર ધ્રોલ 5250 7340 6295
ભાવનગર તળાજા 6040 7570 6805
સુરેન્દ્રનગર ચોટીલા 7700 8500 8000
મોરબી વાંકાનેર 6000 7580 7150
અમરેલી સાવરકુંડલા 6255 7405 6830
અમરેલી રાજુલા 5000 7525 6263
વડોદરા બોડેલી 6700 7281 6800
રાજકોટ જેતુપુર 3250 7560 7250
પાટણ સિદ્ધપુર 7300 7725 7512
સુરેન્દ્રનગર હળવદ 6000 7660 7500
અમરેલી ધારી 7525 7525 7525
રાજકોટ રાજકોટ 7400 7800 7625
ભાવનગર પાલીતાણા 6505 7350 6925

વધુમાં વાંચો :-આધાર કાર્ડ સાથે ક્યો નંબર લીંક છે ? નથી જાણતા ? તો અહી જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *