થોડા દિવસનો અંદર ફરી લગન ગાળો શરૂ થવા જઇ રહ્યો છે. જેની અસર ભારતીય સોનાની બજારો અને સોનાનો ભાવ પર જોવા મળી રહી છે.  જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે, જેનો તમે આરામથી લાભ લઈ શકો છો.

તમે ઘરે બેઠા આરામથી સોનું અને ચાંદી ખરીદવાનું તમારું સ્વપ્ન પૂરું કરી શકો છો, જેના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.જો તમે જલ્દી સોનું નહીં ખરીદો, તો તમારે પસ્તાવું પડશે, કારણ કે આવી તકો વારંવાર આવતી નથી. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ટૂંક સમયમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

સોનાનો ભાવ

શું છે આજે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવમાં દરરોજ ઉતાર ચડાવ જોવા મળતો હોય છે, જ્યારે કિંમતમાં ધટાડો થાય ત્યારે તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તમે આરામથી 24 કેરેટ સોનાનો દર 62,510 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો દર 77,200 રૂપિયા પ્રતિ કિલોના દરે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

શું છે સોનાની બજાર

મલ્ટી કોમોડિટી બજારો માં 22 કેરેટ સોનું 55,399 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાતું જોવા મળ્યું હતું. તેમજ 18 કેરેટ (750) સોનાની કિંમત 113 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 45,359 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ હતી.

વધુમાં વાંચો :- સોનાના દાગીના ખરીદતી વખતે તમારી સાથે છેતરપિંડી નહીં થાય, આ રીતે એક જ મિનિટ માં પારખો તમારા ફોનમાં.

આ સાથે 14 કેરેટ (585) સોનું આજે રૂ. 88 સસ્તું થયું હતું અને રૂ. 35,380 પ્રતિ 10 ગ્રામના ભાવે નોંધાયું હતું. જાણકારો નાં મતે તમારે અત્યારના સમયમાં સોનું ખરીદી લેવું જોઈએ, તેનું કારણ એ છે કે આગામી દિવસોમાં તેની કિંમતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *